Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાજકોટ બાદ હવે સુરતની હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી

Sun, October 27 2024

રાજકોટની ૧૦ હોટેલમાં બોમ્બ મુકાયાની ધમકી પોક્ળ સાબિત થયા બાદ હવે સુરતની હોટેલમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની ધમકી મળતા સુરત પોલીસ દોડતી થઇ ગઈ હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે, સદનસીબે કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. આમ છતાં સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા બધું મજબુત કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, સુરતની લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો હતો. ઈમેઈલ મળતા જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ હતી અને હોટલમાં તપાસ શરૂ કરી હતી. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્કવોડને પણ બોલાવામાં આવી હતી અને તમામ રૂમની તપાસ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના સરધાર ગામે પાક નિષ્ફ્ળ જતા ખેડૂતે કરી આત્મહત્યા

Next

બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કીઃ 9ને ઈજા, બેની હાલત ગંભીર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
18 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
19 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પાકની વધુ એક નાપાક હરકત, સીમા પાર લોન્ચ પેડમાં 250 થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના ફિરાકમાં, સેનાને એલર્ટ
Breaking
2 વર્ષ પહેલા
સ્વર્ગમાં આફત : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ, 22 ટ્રેનો રદ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
બોન્ડ નંબર જાહેર કરો અને સોગંદનામુ કરો કે તમે કોઈ વિગત છુપાવી નથી, એસબીઆઈને સુપ્રીમ કોર્ટનો પુનઃ આદેશ
Breaking
2 વર્ષ પહેલા
પ્રિ-વેડિંગ ફોટો શૂટના શોખીનો હવે ચેતજો! વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ સમયે 5 લોકો તણાયા, યુવતી લાપતા
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર