Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

સોના-ચાંદી બાદ હવે કોપરનો હોટ ટ્રેન્ડ! 1 કિલોના બારનું ધૂમ વેચાણ: ડિમાન્ડ વધી, હાજર સ્ટોકની અછત,જાણો કોપરમાં રોકાણ કેમ વધ્યું..?

Fri, January 30 2026

સોના-ચાંદી મોંઘાં થતા રોકાણકારોની નજર કોપર પર પડી છે ને કોપર બારમાં ધૂમ વેચાણ થઈ રહ્યા છે. સોના અને ચાંદીનાં વધતા ભાવના વલણ વચ્ચે હવે રોકાણકારોમાં કોપર તરફ રસ વધતો જઈ રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી ગોલ્ડ-સિલ્વર સાથે કોપરને વિકલ્પ રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે બજારમાં કોપર બારનું ધૂમ વેચાણ શરૂ થયું છે.

સોના અને ચાંદીનાં બિસ્કિટની જેમ હવે એક કિલો વજનનાં કોપર બિસ્કિટ પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ બન્યા છે. રોકાણકારો ઓછા ભાવમાં લાંબા ગાળાના લાભની અપેક્ષાથી કોપરમાં રોકાણ તરફ વળી રહ્યા છે.વિશેષ વાત એ છે કે માત્ર જવેલર્સ જ નહીં, પરંતુ મેટલ-સ્ક્રેપ અને વાસણના વેપારીઓ પણ હવે કોપર બારનું વેચાણ શરૂ કરી ચૂક્યા છે. બજાર નિષ્ણાતોના મતે આવનારા સમયમાં કોપર રોકાણનો ટ્રેન્ડ વધુ મજબૂત બની શકે છે. સોના અને ચાંદીનાં વધતા ભાવ વચ્ચે હવે રોકાણકારો વિકલ્પ રૂપે કોપર તરફ વળી રહ્યા છે. રાજકોટનાં વેપારી પ્રતિક શેઠે જણાવ્યું કે, સોના-ચાંદીનાં વિકલ્પ તરીકે ખાસ કરીને મિડલ ક્લાસ વર્ગે કોપરને ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદ કર્યું છે.

આ પણ વાંચો :‘ના રિસ્પેક્ટ મળી રહી હતી, ના સપોર્ટ…’ યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું અસલી કારણ જણાવી કહ્યું-મારી રમતની કદર જ થઇ રહી નહોતી

તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી જેમ જેમ ચાંદીનાં ભાવમાં ઉછાળો આવી રહ્યો છે, તેમ તેમ કોપર બારની ડિમાન્ડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલ સ્થિતિ એવી છે કે સપ્લાય સામે ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે. બજારના આંકડા મુજબ એક જ દિવસમાં કોપરના ભાવમાં અંદાજે રૂા.1000નો ઉછાળો નોંધાયો છે. ગુરુવારે એક કિલો કોપર બારનો ભાવ રૂા.1350 રહ્યો હતો. બજાર સૂત્રોના અંદાજ મુજબ એક વેપારીએ એક જ દિવસમાં 50 કિલોથી વધુ કોપર બારનું વેચાણ કર્યું છે.  વેપારીઓના મતે જો ગોલ્ડ-સિલ્વરના ભાવ ઊંચા જ રહે તો આવનારા દિવસોમાં કોપર રોકાણનો ટ્રેન્ડ વધુ મજબૂત બની શકે છે.

ડિમાન્ડ વધી, હાજર સ્ટોકની અછત

છેલ્લા બે દિવસમાં કોપર બારનું વેચાણ અચાનક વધી ગયું છે, સોના-ચાંદીનાં ભાવમાં સતત ઉછાળાની અસર તરીકે રોકાણકારોમાં કોપર તરફ ઝુકાવ વધ્યો છે. વધતી ડિમાન્ડ સામે હાલ બજારમાં હાજર સ્ટોક ઓછો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે કેટલાક વેપારીઓને નવી સપ્લાય માટે રાહ જોવી પડી રહી છે. વેપારીઓ જણાવે છે કે  ઇન્વેસ્ટમેન્ટ હેતુથી કોપર બારની ખરીદી વધી હોવાથી બજારમાં સ્ટોકની અછત સર્જાઈ છે અને આગામી દિવસોમાં ડિમાન્ડ વધવાની શક્યતા છે.

‘કોપર’માં રોકાણ કેમ વધ્યું..? તજજ્ઞોએ આપ્યાં કારણો

  • સોના-ચાંદી મોંઘાં થયા, સામાન્ય રોકાણકાર માટે કોપર સસ્તો વિકલ્પ બની રહ્યો છે.
  • ઓછા ભાવમાં રોકાણ શક્યઃ એક કિલો કોપર બાર ઓછા ખર્ચે મળી જતા મિડલ ક્લાસ વર્ગ
    સરળતાથી રોકાણ કરી શકે છે.
  • ભાવ વધવાની સંભાવનાઃ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ વધતાં કોપરના ભાવમાં આગળ જઈ વધારો થવાની
    અપેક્ષા રાખવામાં આવે છે.
  • ટૂંકા ગાળાનો નફોઃ છેલ્લા દિવસોમાં ભાવમાં ઝડપથી ઉછાળો આવતાં ટ્રેિંડગ માટે પણ કોપર
    આકર્ષક બન્યું છે.
  • ફિઝિકલ એસેટનો વિશ્વાસઃ લોકો શેર-મ્યુચ્યુઅલ ફંડની સામે હાથમાં રાખી શકાય તેવું મેટલ
    રોકાણ વધુ સુરક્ષિત માને છે.
  • સપ્લાય-ડિમાન્ડનું ફેક્ટરઃ હાલ ડિમાન્ડ સપ્લાય કરતાં વધુ હોવાથી ભાવ વધવાનો ટ્રેન્ડ મજબૂત થયો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ઇસ્ટ ઝોનમાં PM સ્વનિધિ યોજના હેઠળ લોન માટે ફેરિયાઓએ કર્યો અરજીનો ઢગલોઃ સાતે ક્રેડિટ કાર્ડ માંગ્યા

Next

‘ના રિસ્પેક્ટ મળી રહી હતી, ના સપોર્ટ…’ યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું અસલી કારણ જણાવી કહ્યું-મારી રમતની કદર જ થઇ રહી નહોતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
54 મિનિટutes પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
1 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
2 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

‘ગરમીથી બચજો…’, દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સરકારની તિજોરીમાં વરસાદ, જીએસટી કલેક્શન 1.62 લાખ કરોડને પાર
નેશનલ
2 વર્ષ પહેલા
હવે ઘરબેઠા સિટી બસની ટિકિટ બુક કરી શકાશે : રાજકોટ મહાપાલિકાએ ‘RRL સારથી’ એપ્લીકેશન કરી લોન્ચ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુંબઈમાં સીટી બસના ડ્રાઈવરે કેટલાય રાહદારીઓ અને વાહનોને કચડયા : 7ના મોત, 50 ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર