Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા શેર કરનારાઓ સામે પગલાં

Fri, February 21 2025

પુણ્યનાં સ્થળે પાપ કરનારાઓ સામે યુ.પી. પોલીસ આકરાંપાણીએ

પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતે મહિલાઓના ચોરીછૂપે વીડિયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચવાનારા વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે 13 એફ.આઇ.આર. નોંધી છે સાથે અનેક સોશિયલ મીડિયા હેન્ડલ વિરૂદ્ધ કડક પગલાં ભર્યા છે.

પ્યાગરાજ પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, ફેસબુક એકાઉન્ટ્સ અને ટેલીગ્રામ ચેનલ પર આવા વીડિયો અને ફોટા અપલોડ કર્યા હોવાની ફરિયાદો મળી હતી. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે CCTV channel 11 નામની એક ટેલીગ્રામ ચેનલ પર કેટલાક વાંધાજનક ફોટાનો ટીઝર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં કેટલાક ફોટા લગાવીને દાવો કરવામાં આવ્યો છે કે 1999 રૂપિયામાં આ ચેનલનું સબ્સક્રિપ્શન લેશો તો મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો આપવામાં આવશે. આ પ્રકારના કેટલાક એકાઉન્ટ પોલીસને મળ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે આ એકાઉન્ટ વિશે માહિતી માંગી છે.

અત્યાર સુધીમાં ત્રણ કેસમાં FIR નોંધાઈ ચૂકી છે. પહેલો કેસ 17 ફેબ્રુઆરી, 2025નો છે, પ્રયાગરાજ પોલીસે Instagram એકાઉન્ટ (@neha1224872024) સામે કેસ નોંધ્યો હતો. આ એકાઉન્ટ પરથી કુંભમાં સ્નાન કરતી મહિલાઓના વાંધાજનક વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસે મેટા પાસે એકાઉન્ટ ઓપરેટર વિશે માહિતી માંગી છે અને ટૂંક સમયમાં ધરપકડ થવાની શક્યતા છે. બીજો કેસ 19 ફેબ્રુઆરી 2025નો છે. પોલીસે એક ટેલિગ્રામ ચેનલ સામે કેસ નોંધ્યો હતો. આ ચેનલ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાઓના સ્નાન કરવાના વાંધાજનક વીડિયો પૈસાના બદલામાં વેચવામાં આવશે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

હવે પોલીસે 15 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી છે જેમણે મહિલાઓના સ્નાન કરતા વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યા હતા. પોલીસે કહ્યું કે અમે આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સતત નજર રાખી રહ્યા છીએ. મહિલાઓના વાંધાજનક ફોટા અને વીડિયો શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરીને તેમને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

બોક્સ

આ ૧૫ એકાઉન્ટ સામે FIR દાખલ

1- Girls Live Video (Facebook)
2- Desi Bhabi Ji (Facebook)
3- Rupola Rose (Facebook)
4- Dwivedi rasiya @dwivedirasiya4271 (Youtube)
5- Crush of Indians @CrushofIndians (Youtube)
6- Mahakumbh-2025 @pkumar334 (Youtube)
7- BABA KA VLOGEE Comedy @BABAKAVLOGEE440 (Youtube)
8- Blogger Aabha Devi @BloggerAabhaDevi077k (Youtube)
9- Roshan Desi Vlogs @roshandesivlogs4438 (Youtube)
10- Kapil Tv @Kapiltv1 (Youtube)
11- Mela Mahotsav @Mela-Mahotsav (Youtube)
12- Pushpa village vlog @pushpavillagvlog (Youtube)
13- Hindu Official 1.2M @hinduk7066 (Youtube)
14- Play Tube @PlayTube7325 (Youtube)
15- desi.rasiya.video @desi.rasiya.video (Instagram)

Share Article

Other Articles

Previous

પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત ! સરકારનો જવાબ

Next

કૃષ્ણની દ્વારકા હવે હાથવગી ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
53 મિનિટutes પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
2 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
2 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

રાજકોટમાં સીટી બસમાંથી ભયાનક પ્રદૂષણ ફેલાવતા ધુમાડાના ગોટેગોટા નીકળતા રાહદારીઓ મૂંઝાયા : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજ્યમાં કાળ-ઝાળ ગરમીનો કહેર : સુરતમાં ગભરામણના કારણે 10 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જૂના એરપોર્ટ બગીચાથી ભોમેશ્વર મંદિર સુધીના રસ્તેથી વાહનો પસાર થઈ શકશે
રાજકોટ
1 વર્ષ પહેલા
શાક રોટલીથી રોળવી લેજો ! રેશનકાર્ડ ધારકોની દાળ ફાળવણીમાં કાપ
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર