Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વાજડી ગઢ-વેજાગામના ‘અચ્છે દિન’ હવે દૂર નથી : ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર, રૂડાની બોર્ડ બેઠકમાં રજૂ કરી સરકારમાં મોકલાશે

Wed, November 19 2025

કોઈ પણ શહેરનો વિકાસ કરવો હોય તો ટાઉન પ્લાનિંગ અત્યંત જરૂરી હોવાથી રાજકોટ મહાપાલિકા તેમજ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા એક બાદ એક ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરાઈ રહી છે ત્યારે `રૂડા’ દ્વારા આવી ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમ કે જેને વાજડીગઢ-વેજાગામ ખાતે તૈયાર કરાઈ રહી છે ત્યારે તે હવે આખરી તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરાયાબાદ વાંધા-સૂચન મંગાવાયા હતા જેને શુક્રવારે રૂડાની બોર્ડ બેઠકમાં રજૂ કરી સરકાર તરફ રવાના કરવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટમાં લોકોની આવક 70% વધી: દર મહિને 525 કરોડનો ભરે છે ઇન્કમટેક્સ,જાણો શા માટે વધી રહ્યો છે આવકનો સ્કેલ?

શુક્રવારે મળનારી બોર્ડ બેઠકમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.80 (વાજડીગઢ-વેજાગામ)ની કાર્યવાહી કરી વાંધા-સૂચન તેમજ રજૂઆત મંગાવવામાં આવ્યા હતા જે આવી જતાં બોર્ડ બેઠકમાં મુકાશે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.81 (વેજાગામ) અને ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.82 (વેજાગામ)ના સુચન, વાંધા અને રજૂઆત બોર્ડ બેઠકમાં રજૂ કરી ચર્ચા કરાયા બાદ તેને સરકારમાં મોકલવામાં આવશે. એકંદરે આ ત્રણેય ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ કરવાની હોય આ બોર્ડ બેઠક ખૂબ જ મહત્ત્વની બની રહેશે.

સરકાર તરફથી ત્રણેય ટાઉન પ્લાનિંગ સ્કિમ તૈયાર કરવા માટે ગ્રીન સિગ્નલ મળતાં જ કપાત સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રૂડા હસ્તકના વિસ્તારમાં આવનારા સમયમાંથી 40 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવનાર છે.

Share Article

Other Articles

Previous

Parineeti Chopra Son: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના દીકરાનું અનોખું નામ રિવિલ, કપલે પહેલી તસવીર કરી શેર

Next

રાજકોટમાં લોકોની આવક 70% વધી: દર મહિને 525 કરોડનો ભરે છે ઇન્કમટેક્સ,જાણો શા માટે વધી રહ્યો છે આવકનો સ્કેલ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
19 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મનુ, ગુકેશ, હરમનપ્રીત, પ્રવીણ ભારતના `ખેલરત્ન’: રાષ્ટ્રપતિએ નવાજ્યા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજકોટ : માતા-પુત્રોએ ખાલી પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરી મકાન ચણી ભાડે આપી દીધું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સિવિલના કમિશનખોર ડૉક્ટરો સામે ‘નપાણીયા’ અધિકારીઓ નતમસ્તક !
રાજકોટ
1 વર્ષ પહેલા
ભારત-પાકિસ્તાન મેચની વધુ ૧૪૦૦૦ ટિકિટ મિનિટોમાં ખતમ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર