Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડતા થયા, 3ના મોત

Fri, April 12 2024

કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે પાટણમાં ગોલ્ડન ચોકડી નજીક બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ થવા પામી હતી.

કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર અકસ્માતમાં 3 ના મોત નિપજ્યા છે. પધ્ધર પાસે ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બે વાહનના અકસ્માતમાં અન્ય વાહન ચાલકો પણ બન્યા ભોગ
પાટણ ગોલ્ડન ચોકપી પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવા સવારને ટક્કર મારી હતી. બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં અન્ય વાહન ચાલકો પણ ભોગ બન્યા હતા. રસ્તો સાંકડો હોવાથી વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. બાઈક-એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતનાં સીસીટીવી પણ સામે આવ્યા છે.

ઇદની મજા માણવા પાનમ ડેમ ફરવા ગયેલા 3 યુવકોના મોત

ગત રોજ પાનમ ડેમની મુખ્ય ત્રણ કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા છે. ઈદની મજા માણવા પાનમ ડેમ ફરવા ગયેલા 3 યુવકોના મોત નિપજ્યા હતા. બે સગાભાઈ અનેક એક અન્ય યુવકનું મોત નિપજ્યું હતું. પાનમ ડેમ પાસેના ડેજર મહાદેવ મંદિર પાસે કેનાલમાં 3 લોકો ડૂબ્યા હતા. મૃતકોની ઓળખ બુરહાન હાઝી, નિહલ પટેલ, ફરહાદ પટેલ તરીકે થઈ હતી. મૃતકો મહીસાગરનાં કોથંભાનાં રહેવાસી હતા. ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ લવાયા હતા.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં અચાનક મંદીનો પવન ફૂંકાયો : સેન્સેક્સ ૬૭૫ પોઈન્ટ તુટ્યો

Next

સોનાએ ઐતિહાસિક સપાટી કૂદાવી, ચાંદી પણ ચમકી, રોકાણકારોને ફાયદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટમાં કપાસની તુલનાએ મગફળીનું બમણું વાવેતર : જિલ્લામાં 88 ટકા ખરીફ વાવણી સંપન્ન, જાણો ક્યાં કેટલું વાવતેર થયું
ગુજરાત
8 મહિના પહેલા
રાજકોટ લોકમેળો : ટિકિટના દર વધારવાની રાઈડ સંચાલકોએ રોન કાઢી, ચકરડી માટે જગ્યા ઘટાડી ભાવ વધારી દેતા સંચાલકો નારાજ
ગુજરાત
7 મહિના પહેલા
IAS નેહા કુમારીની ધરપકડ કરી બરતરફ કરો : જીજ્ઞેશ મેવાણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં આધાર કાર્ડ આપશે તેને જ મળી શકે છે ગરબાનો પાસ…જુઓ શું રજૂઆત થઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર