Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના સહકારનગર મેઈન રોડ પર કુરિયર ઓફિસે જઈ યુવકને છરીના ઘા ઝીંક્યા: નામચીન શખસ અને તેના સાગરિતે મચાવ્યો આતંક

Tue, February 24 2026

રાજકોટમાં પોલીસ દ્વારા એક બાદ એક ગુનેગારો, ટપોરીઓને કાયદાનું ભાન કરાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ કચેરીના ‘ફિટનેસ સેન્ટર’માં સરભરા કરવામાં આવી રહી છે આમ છતાં અમુક તત્ત્વો હજુ પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ લખણ ઝળકાવવાનું બંધ કરી રહ્યા નથી. આવો જ વધુ એક બનાવ સહકારનગર મેઈન રોડ પર હસનવાડી શેરી નં.૩માં બનવા પામ્યો હતો. અહીં કુરિયરની દુકાનમાં ધસી આવી બે શખસે યુવકને છરીના ઘા ઝીકી દેતાં ગંભીર હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નોકરી કરતો અને પોપટપરામાં રહેતો અમન કાસમભાઈ ચાનીયા દુકાન પર હાજર હતો ત્યારે આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે હસનવાડી શેરી નં.૩માં આવેલા નંદ કુરિયરમાં અગાઉ મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો ગટિયો તેમજ તેનો સાગરીત  ભગત સાંજના સમયે અમનના શેઠ સાથે માથાકૂટ કરીને ચાલ્યા ગયા હતા. આ પછી થોડી વારમાં બન્ને ફરી ધસી આવ્યા હતા અને માથાકૂટ શરૂ કરી હતી.

આ પણ વાંચો:‘ગેરકાયદે જંગલ સાફ’…રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો બીજો દિવસ: 300થી વધુ દબાણો દૂર કરવામાં આવશે

આ પછી ગટિયાએ તેની પાસે રહેલી છરીથી અમનને ઉપરાછાપરી ઘા ઝીકી દેતાં અમનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ માથાકૂટ કયા કારણોસર થઈ અને બન્ને આરોપીને પકડવા માટે ભક્તિનગર પોલીસ મથકની ટીમે દોડધામ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે ગટિયો અને ભગત બન્ને ખંડણીના ઈરાદે કુરિયરની દુકાને આવ્યા હોવાનું લાગી રહ્યું છે આમ છતાં સાચું કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી નીકળશે 50,00,000 કિલો કાટમાળ! 4 દિવસ સુધી ઈંટ-બેલા-પથ્થરનો ‘કચરો’ જ સાફ કરાશે

Next

‘ગેરકાયદે જંગલ સાફ’…રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરીનો બીજો દિવસ: 300થી વધુ દબાણો દૂર કરવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર
9 મિનિટutes પહેલા
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
28 મિનિટutes પહેલા
ટ્રમ્પની ટેરીફની નવી ધમકીને પગલે પગલે શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યુ: સેન્સેક્સ 1150 પોઇન્ટ અને નિફટી 300 પોઈન્ટ ગબડયા
33 મિનિટutes પહેલા
મત લેનારાઓ માનવતા પણ ચૂક્યા-દુ:ખની ઘડીએ સહારો પણ ન બન્યા! ચૂંટાયેલા નગરસેવકોથી લઇ ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનો ફરક્યા પણ નહીં
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2921 Posts

Related Posts

આજે આવી શકે છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ : ફ્લાઇટમાં કોઈપણ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
‘રેવડી’થી લોકો આળસુ થઇ જાય છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમરેલી પાસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સ્કૂલનો શિક્ષક ઝડપાયો : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
તેલંગણાના સીએમ કેવી રીતે ફસાયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર