Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ફિલ્મ જોવા નીકળેલા યુવકની જિંદગીની ‘ફિલ્મ’ કાળમુખા ટ્રકે પૂરી કરી નાખી : 18 વર્ષીય યુવકનું મોત

Thu, October 30 2025

રાજકોટમાં ટ્રક અને ડમ્પરે અનેક જિંદગીઓ ખતમ કરી નાખી છે આમ છતાં જ્યારે જ્યારે આવા કોઈ અકસ્માત થાય એટલે બે-ત્રણ દિવસ સુધી પોલીસ કડક બનીને કાર્યવાહી કરે છે અને પછી સ્થિતિ જૈસે થે જેવી થઈ જતી હોય મૃત્યુનો સિલસિલો અટકી જ રહ્યો નથી. આવા જ એક અકસ્માતમાં 18 વર્ષીય યુવક કે જે ફિલ્મ જોવા માટે ઘેરથી નીકળ્યા બાદ કાળમુખા ટ્રકે તેની જિંદગીની ફિલ્મ જ પૂરી કરી નાખી હતી.

આ પણ વાંચો : સેન્ટ્રલ GSTમાં કાયમી નોકરી અપાવી દેવાના નામે 8.29 લાખની છેતરપિંડી : રાજકોટ પોલીસે ગુન્હો નોંધ્યો

આ અંગે હનુમાન મઢી પાસે ચોળાફળીની રેંકડી ઉભી રાખી વેપાર કરતા અને રેલનગરમાં પેટ્રોલ પંપની બાજુમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતા વિપુલભાઈ શાંતિલાલ સાયાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમનો 18 વર્ષીય પુત્ર ધ્રુવિલને ફિલ્મ જોવા જવું હોય તે તેના મિત્ર હર્ષ હરેશભાઈ ટાંક કે જે નાણાવટી ચોક પાસે રહે છે તેને લેવા માટે જઈ રહ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ મનપા ઇલેક્શન રોટેશન: એક જ ચર્ચા, કોઇના વોર્ડ બદલાશે તો કોઈ વ્યક્તિ જ કપાશે? વાંચો વિશેષ અહેવાલ

દરમિયાન મંગળવારે બપોરે અઢી વાગ્યા આપાસ વિપુલભાઈ શાંતિનગર ગેઈટ પાસે કૈલાશ પાર્ક શેરી નં.2માં આવેલા તેમના નવા મકાન પર ચાવી લેવા ગયા ત્યારે કોઈ વ્યક્તિનો ફોન ધ્રુવિલના ફોનમાંથી તેમના ઉપર આવ્યો હતો અને કહ્યું હતું કે મેસુર ભગત ચોક પાસે અકસ્માત થયો છે અને યુવકને સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. આમ કહેતા જ વિપુલભાઈ સિવિલ હોસ્પિટલે પહેંચ્યા હતા જ્યાં તેમના પુત્રની સારવાર ચાલી રહી હતી. જો કે સારવાર કારગત ન નિવડતાં આખરે તેનું મૃત્યુ નિપજ્યું હતું. ધ્રુવિલ રેલનગરથી મોટર સાઈકલ લઈને તેના મિત્ર હર્ષ ટાંકના ઘેર નાણાવટી ચોક પાસે જઈ રહ્યો હતો ત્યારે માધાપર ચોકડી મેસુર ભગત ચોક સામે ટ્રક નં.જીજે38-ટી-0518 નંબરનો ટ્રક ધ્રુવિલના પેટ ઉપરથી ફરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

CIA દ્વારા PM મોદીની હત્યાનું કાવતરું ઘડાયું’તું? શાંઘાઇ સમીટમાં હાજરી આપવા ચીન ગયા હતા ત્યારે કંઇક બન્યું હતું

Next

સેન્ટ્રલ GSTમાં કાયમી નોકરી અપાવી દેવાના નામે 8.29 લાખની છેતરપિંડી : રાજકોટ પોલીસે ગુન્હો નોંધ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
7 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
47 મિનિટutes પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
2 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

Jioના આ પ્લાનમાં મળશે સૌથી વધુ ડેટા, જિયો સિનેમા અને નેટફ્લિક્સની પણ મજા
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળો પર EDના દરોડા : નકલી ID વડે બેંક ખાતા ખોલવાનો મામલો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઇઝરાયેલ: બદલો લેશું જ | ઈરાન : તો કચડી નાખીશું… મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ હવે અનિવાર્ય, અમેરિકાએ આપી ગંભીર પરિણામોની ધમકી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ : ક્રિસમસના તહેવાર પર જ ખ્રિસ્તી લોકોના 17 ઘર સળગાવી દેવાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર