Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરમાં 7 સ્ટુડન્ટની ધરપકડ, શું થયું ? જુઓ

Tue, November 28 2023

જમ્મૂ-કાશ્મીરમાં હવે વિધ્યાર્થીઓ પર પણ પાકિસ્તાની તત્વોએ પોતાની નફરતભરી પ્રવૃત્તિ કરાવવાની શરૂઆત કરી છે.એમને ભારત વિરોધી બનાવી દેવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. આવી જ એક ઘટના બહાર આવી છે.

ગાંદરબેલમાં સ્થિત શેર-એ-કાશ્મીર યુનિવર્સીટી ઓફ એગ્રીકલ્ચરલ સાયંસ એન્ડ ટેકનોલોજીના 7 વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર 19 નવેમ્બરના રોજ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ ઉજવણી કરવાનો અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો આરોપ છે. આ 7 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ એટલે કે યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એક બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું ત્યારે આ 7 વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી હોસ્ટેલમાં ઉજવણી કરી હતી. જેના કારણે તે અને તેના અન્ય સાથીઓ ડરી ગયા હતા. ડરેલા અને ગભરાયેલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ફટાકડા ફોડવા અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. ફરિયાદ બાદ પોલીસે તાજેતરમાં આ સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી ધરપકડ કરી હતી.

જમ્મૂ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલામાં UAPA લાદવામાં આવી હોવાને ધ્યાનમાં રાખીને આ બાબત વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. પોતાની ફરિયાદમાં બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે શરૂઆતમાં હોસ્ટેલમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ‘જીવે જીવે પાકિસ્તાન’ (પાકિસ્તાન ઝિંદાબાદ)ના નારા લાગ્યા હતા. જેના કારણે તે અને જમ્મૂ-કાશ્મીર બહારથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ શું કહ્યું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જુઓ વિડિયો

Next

ઉત્તરકાશી ટનલમાં ખોદકામ પૂરું થયું, મજૂરો સુધી પહોંચી ગઈ એન ડી આર એફ ની ટીમ, હવે ગમે ત્યારે મજૂરોને બહાર કઢાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર: ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, કોમર્શિયલ અને રાંધણ ગેસ સિલિન્ડર મોંઘા
9 મિનિટutes પહેલા
ઈરાન, ઈઝરાયેલ યુદ્ધની અસર : ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 115 નો વધારો
46 મિનિટutes પહેલા
સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી કીલેજીયન બે યુવતીની લાશ મળી
47 મિનિટutes પહેલા
ઈરાનમાં ફરી ધરતી ધ્રુજી, તટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમ ભાગમાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2961 Posts

Related Posts

હરિયાણાના નૂહમાં ફરી હિંસા : બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ મુસ્લિમ યુવતીને જીવતી સળગાવી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં રખડતા શ્વાનના આતંકના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શહેરમાં સર્વે કરશે : શું કહ્યું, ડોક્ટર બી.આર.ઝકાસણીયાએ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં યોજાયો અંગદાન સંકલ્પ કાર્યક્રમ…જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ઝારખંડમાં સત્તાધારી JMMમાં બળવાના એંધાણ : ચંપઈ સોરેન અને ૬ ધારાસભ્યો સંપર્ક વિહોણા : ભાજપ સાથે સંપર્કમાં હોવાની અટકળો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર