Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જામનગરના ભાજપના મહિલા ઉમેદવાર પાસે 64.38 કરોડની સંપત્તિ, વાંચો સોગંદનામામાં કઈ-કઈ વસ્તુનો કર્યો છે ખુલાસો..

Sun, April 21 2024

12-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ પાસે કુલ રૂપિયા 64.38 કરોડની સંપત્તિ છે સોનું, ચાંદી, હીરા, ઝવેરાત, લકઝરીયસ કાર, જમીન અને સ્થાવર મિલ્કત તથા ઓફિસનો સમાવેશ છે. આ ઉપરાંત તેમના પોતા પાસે એક પિસ્તોલ અને પતિ પાસે 3 રાયફલ છે. ઉમેદવાર પુનમબેન માડમે ઉમેદવારીપત્ર સાથે રજુ કરેલા સોગંદનામામાં પોતાની સ્વપાર્જિત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત રૂપિયા 64.38 કરોડ થાય છે. જે સામે તેના પર પતિ પાસેથી લીધેલી રૂા.18 કરોડની લોન અને અન્ય રૂપિયા 35 કરોડની જવાબદારી દર્શાવવામાં આવી છે. બે લક્ઝુરિયસ મોટરો, પોતા પાસે એક પિસ્તોલ અને પતી પાસે ત્રણ રાયફલ હોવાનું જાહેર કર્યું છે.

સોંગદનામામાં સંપત્તિની વિગતો રજૂ કરી
જામનગર બેઠકના ઉમેદવાર પુનમબેન માડમે સોગંદનામામાં પોતાનું ઈન્કમટેક્સ રીટર્ન રૂપિયા 80.13 લાખ, પતિનું રીટર્ન રૂપિયા 4.38 કરોડનું ભર્યાનું દર્શાવ્યું છે. પોતાની હાથ પરની રોકડ રૂપિયા 3.52 લાખ, પતિ પાસે રૂપિયા 1.60 લાખ, શેરો, સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, રૂપિયા 34.45 લાખની ટોયોટા ફોરચુનર રૂપિયા 45.39 લાખની ટોયોટા લેન્ડયુઝર કાર, રૂપિયા 3.72 કરોડનું 5554.37 ગ્રામ સોનું, 51.92 લાખના હીરા, 19.82 લાખની ચાંદી. રૂપિયા 1.08 લાખની બરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાયફલ મળીને પોતાની જંગમ મિલ્કતો રૂપિયા 22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો રૂપિયા 35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો રૂપિયા 2.66 કરોડની દર્શાવી છે.

તેઓએ જામનગર ખાતેના બે મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જિત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ ગણાય. તેઓએ પતિ પાસેથી રૂપિયા 18 કરોડની લોન તેમજ મિલ્કતોના વેચાણ સામે એડવાન્સ ચુકવણા રૂપે કંપનીને રૂપિયા 35 કરોડ આપ્યાની વિગતો દર્શાવી છે. આમ જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય. તેઓ વડોદરાની એમ. એસ. યુનિ.ના બીકોમ ગ્રેજ્યુએટ છે. તેમજ તેઓ સામે એક પણ પ્રકારના કેસ કે, કોઈ પણ ટેક્સ કે સરકારી કરજો તેઓના નામે બાકી બોલતો નથી.

Share Article

Other Articles

Previous

ભાજપ જીતશે આટલી બેઠકો, કોંગ્રેસની સ્થિતિ 2019થી ખરાબ થશે, વાંચો કોણે કરી ભવિષ્યવાણી

Next

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, બે દિવસ બાદ તાપમાનમાં ફરી કેટલા ડિગ્રીનો વધારો થશે..જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હીમાં કાર બ્લાસ્ટ ઉમરે જ કર્યો હતો, તેની માતા સાથે ડીએનએ મેચ થયા, ઉમરના દાંત અને હાડકા મળ્યા
17 મિનિટutes પહેલા
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી બકવાસ શરૂ કર્યો, ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર
21 મિનિટutes પહેલા
જેપી ઇન્ફ્રાટેક લિમિટેડના એમડી મનોજ ગૌડની મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કરી ધરપકડ
22 મિનિટutes પહેલા
બાંગ્લાદેશમાં ફરી ભડકી ઊઠી હિંસા, ઠેર ઠેર ધડાકા, પોલીસ સાથે ઝપાઝપી, કેટલાક ઘાયલ
22 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2645 Posts

Related Posts

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તેમજ સંરક્ષણ મંત્રી અને ઈન્ટેલિજન્સના વડા ત્રણેયના પ્રાઇવેટ ડેટા ઓનલાઈન લીક થયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
વજન ઘટાડવાની લ્હાયમાં Vegan Diet શરુ કર્યું છે ?
હેલ્થ
2 વર્ષ પહેલા
એકડા ઘૂંટીને, ચિત્રો દોરીને પાર્કિન્સન પીડિતોના જીવનમાં વિશ્વાસનો રંગ ઘૂંટે છે રાજકોટનું સપોર્ટ ગ્રુપ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
આજીડેમ ચોકડી પાસેથી 14 ચોરાઉ મોબાઈલ સાથે ગોંડલનો તસ્કર પકડાયો 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર