Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા

Mon, March 16 2026

રાજકોટ શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા ફ્લિપકાર્ટની લોજિસ્ટિક કંપની ‘ઇન્સ્ટાકાર્ટ’ના વેરહાઉસમાં લાખોની કિંમતના મોબાઈલ ફોનની ચોરી હોવાની ઘટના બની છે.કંપનીના જ એરિયા મેનેજર અને ટીમ લીડરે મિલીભગત કરી ગ્રાહકો દ્વારા રિજેક્ટ કે કેન્સલ કરવામાં આવેલા 8.32 લાખની કિંમતના 23 મોબાઈલ ફોન પરત મોકલવાને બદલે ચોરી કરી વેચી નાખ્યા હોવા સામે આવતા આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો મુજબ, ફ્લિપકાર્ટમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી મહેશભાઈ મોહનલાલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, માધાપર ચોકડી પાસે સુમતિ એવન્યુમાં કંપનીનું વેરહાઉસ આવેલું છે. અહીં ગ્રાહકો દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલા પાર્સલ આવે છે અને જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તે પાર્સલ નિયમ મુજબ જે-તે શો-રૂમ કે વિક્રેતાને પરત કરવાના હોય છે.ગત તા. 02/02/2026ના કંપનીના ફાઇનાન્સ વિભાગ અને હબ ઇન્ચાર્જ રાજેશભાઈ પંપાણીયા દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ડેટામાં ૨૩ જેટલા મોબાઈલ ફોન ગુમ બતાવે છે. આ મોબાઈલ ગ્રાહકોએ રિજેક્ટ કર્યા બાદ વેરહાઉસમાં પરત આવ્યા હતા, પરંતુ ત્યાંથી આગળ મોકલવામાં આવ્યા નહોતા.

આ પણ વાંચો: રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વેરહાઉસમાં ટીમ લીડર તરીકે કામ કરતા કમલેશ ભીખાભાઈ ડાંગર (રહે. રૈયા રોડ) એ એરિયા મેનેજર કેતન અરજણભાઈ રાઠોડ (રહે. કાલાવાડ રોડ) ના કહેવાથી આ 23 ( કિંમત 8.32 લાખ) મોબાઈલ ફોન શો-રૂમમાં પરત કરવાને બદલે ચોરી કર્યા હતા. એરિયા મેનેજર કેતન રાઠોડે આ તમામ મોબાઈલ બારોબાર વેચી નાખ્યા હતા. ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં

Next

રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં
57 મિનિટutes પહેલા
રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા
1 કલાક પહેલા
રાજકોટના કોર્પોરેટરોનો ‘પાવર’ પૂરો,પ્રજાના કામ કરવાની કેસેટ શરૂ! 5 વર્ષ પૂરા થયા છતાં અનેક કોર્પોરેટરને લોકો ઓળખતા પણ ન્હોતા
2 કલાક પહેલા
1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2990 Posts

Related Posts

વિમેન્સ પ્રિમીયર લીગનો આજથી પ્રારંભ: પાંચ ટીમ વચ્ચે જામશે જંગ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
તુલસી ગબાડૅની અમેરિકી ઇન્ટેલિજન્સ ચીફ તરીકે નિમણૂક : આ પદ મેળવનાર પ્રથમ હિન્દુ અમેરિકન બન્યા, ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મહત્વની નિમણૂકો કરી રહ્યા છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ દ્વારા મુકાયો શાંતિ પ્રસ્તાવ, ઇઝરાયલ સહમત, વડાપ્રધાન મોદીએ પણ પ્રસ્તાવનું કર્યું સ્વાગત
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
મેટોડામાં કારખાનાંની અરોડીમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર