Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આસામમાં પૂરથી 21 લાખ લોકો અસરગ્રસ્તઃ મૃત્યુઆંક 62

Fri, July 5 2024

આસામમાં પૂરથી સતત સ્થિતિ બગડી રહી છે. વધુ છ લોકોનાં મોત થતા મૃત્યુઆંક ૬૨ થયો છે. રાજ્યમાં પૂરથી 21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રાજ્યની મોટી નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે, એમ એક સત્તાવાર બુલેટિનમાં માહિતી આપવામાં આવી હતી.

આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના દૈનિક પૂર રિપોર્ટ અનુસાર જીવ ગુમાવનારા છ લોકોમાંથી ચાર લોકો ગોલાઘાટના રહેવાસી હતા, જ્યારે દિબ્રુઘાટ અને ચરાઇદેવમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવઝોડાથી મૃતકોની સંખ્યા 62 થઈ ગઈ છે.

રાજ્યમાં પૂરથી 29 જિલ્લાના કુલ 21,13,204 લોકો અસરગ્રસ્ત છે, જ્યારે 57,081 હેક્ટર કૃષિ ભૂમિ જળમગ્ન છે. સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી સામેલ છે, જ્યાં 6,48,806 લોકો અસર પામ્યા છે. કછારમાં 1,45,926, બારપેટામાં 1,31,041 અને ગોલાઘાટમાં 1,08,594 લોકોને અસર થઈ છે. હાલમાં 39,338 અસરગ્રસ્ત લોકો 698 રાહત શિબિરોમાં શરણ લીધું છે. વિવિધ એજન્સીઓએ નૌકાઓનો ઉપયોગ કરીને 1000થી વધુ લોકો અને 635 પ્રાણીઓને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

રાજ્યના CM હિમંત બિશ્વ સરમા પૂરની સ્થિતિની સમીક્ષા કરશે. આ પૂરમાં કુલ 2800 ગામ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર, સેના, અર્ધસૈનિક દળો, SDRFની બચાવ ટીમો અનેક જગ્યાએ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. વહીવટી તંત્રએ પ્રભાવિત લોકોને જીવનજરૂરીની ખાદ્ય સામગ્રીની વહેંચણી કરી હતી.

Tags:

asham

Share Article

Other Articles

Previous

ભોલે બાબા રાજસ્થાનમાં પેપર લીક કેસના આરોપીના ઘરે રોકાતો હતો

Next

હવે ખેતરમાં ડ્રોનથી કરો દવાનો છંટકાવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોહલી-રોહિતને ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે જોવી પડશે રાહ! છ મહિના પછી વન-ડે મેચ રમવા ઉતરશે, એ પહેલાં IPL રમશે
2 મિનિટutes પહેલા
ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ
12 મિનિટutes પહેલા
રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા
20 મિનિટutes પહેલા
એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
28 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

પરવાનેદારોની વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે: પુરવઠા મંત્રી
રાજકોટ
2 વર્ષ પહેલા
VIDEO : IND vs BAN ટેસ્ટ સિરીઝ માટે વિરાટ-રોહિત ચેન્નાઈ પહોંચ્યા : કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટ પર જોવા મળ્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે કરવાચોથ: ‘અખંડ સૌભાગ્ય’ માટેનું વ્રત, સિદ્ધિ યોગ સાથે રોહિણી નક્ષત્ર, જાણો પૂજાવિધિ અને પરંપરા
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટમાં ડેન્ગ્યુ દેખાયો, શરદી, ઉધરસ અને તાવના કેસના ઢગલા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર