Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

186 કરોડના ખર્ચે મોરબી હાઈ-વે થી અમદાવાદ હાઈ-વે સુધીનો 11 કિ.મી. રસ્તો નવો બનશે: કાંગશિયાળી ગામે પાણી સપ્લાય કરવા ખર્ચાશે 29 કરોડ

Thu, March 19 2026

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની મળેલી 181મી બોર્ડ બેઠકમાં બેડી અને પાળ-કાંગશિયાળી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવા ઉપરાંત અન્ય મહત્ત્વના પ્રોજેક્ટને પણ મંજૂરીની મ્હોર લગાવવામાં આવી હતી.

આ બેઠકમાં `રૂડા’ના 302 કરોડના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. 2026-27ના વર્ષમાં 302 કરોડના ખર્ચમાં તંત્રને 343 કરોડની આવકનો અંદાજ છે. જ્યારે જે કામ મંજૂર કરવામાં આવ્યા તેમાં રિંગરોડ-2નો પાંચમો તબક્કો કે જેમાં મોરબી હાઈ-વે થી અમદાવાદ હાઈ-વે સુધીનો રસ્તો સમાવેશ છે તેને નવો બનાવવા માટે 186 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. આ રસ્તાની લંબાઈ 11 કિલોમીટર હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો:પરીક્ષા પૂરી હવે એક મહિનો બોર્ડની પરીક્ષા કેન્દ્રોનાં CCTV ચેક થશે: રાજકોટમાં 45 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી

આ ઉપરાંત રૂડા વિસ્તારમાં આંતરિક રોડ નેટવર્કની કામગીરી માટે કૂવાડવા-સરધાર ડીપી રોડની કામગીરી માટે 15.50 કરોડ, તરઘડી ગામથી બાઘી ગામને જોડતો ડીપી રોડ બનાવવા માટે 7.80 કરોડનો ખર્ચ બહાલ રાખાયો હતો. આ જ રીતે રોણકી વિસ્તાર-ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.38/2માં રૂા.21.06 કરોડના ખર્ચે તેમજ 29.03 કરોડના ખર્ચે કાંગશિયાળી ગામમાં પાણી પૂરવઠાની યોજના હાથ ધરવામાં આવશે. જ્યારે બેડી અને પાળ-કાંગશિયાળી ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો પણ જાહેર કરાયો હતો.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

Next

પરીક્ષા પૂરી હવે એક મહિનો બોર્ડની પરીક્ષા કેન્દ્રોનાં CCTV ચેક થશે: રાજકોટમાં 45 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: કરાં પણ જોરદાર વરસ્યા, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી,ઠેર-ઠેર પાણી ભરાયા
3 મિનિટutes પહેલા
અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે
31 મિનિટutes પહેલા
ઈરાને કતારના LNG પ્લાન્ટ પર કર્યો હુમલો: ક્રૂડ અને ગેસના ભાવ સળગતા સંકટ ઘેરું બન્યું, અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ બંધ
49 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

3000 Posts

Related Posts

ભારત ટેરીફ ઘટાડવા હવે સહમત છે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, રશિયાને પણ ટેરીફ અંગે ધમકી આપી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ વાંચો કેટલો રેપો રેટ જાહેર કર્યો
બિઝનેસ
2 વર્ષ પહેલા
રાજકોટનો લોકમેળો ટલ્લે ! માર્ગ મકાન વિભાગે હજુ પ્લાન જ નથી બનાવ્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
શ્રીલંકાના સાંસદે માછીમારોના રક્ષણ માટે ISRO ટેકનોલોજી માટે ભારતની મદદ માંગી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર