Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હું અનંતને જોઉં છું, ત્યારે તેમાં મારા પિતા નજર આવે છે’

Sat, March 2 2024

-મહેમાનો સમક્ષ બોલતા મુકેશ અંબાણીએ અનંતની સરખામણી પિતા ધીરૂભાઈ સાથે કરી
-અનંત અંબાણીએ પણ સુંદર રીતે અભિવ્યક્તિ કરી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં થઈ રહ્યું છે. આ પ્રસંગે યોજાયેલી પાર્ટીમાં દેશ-વિદેશમાંથી આવેલી સેલીબ્રીટીઓ સમક્ષ બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘હું જ્યારે પણ અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે.’અનંત અંબાણીએ પણ સુંદર રીતે શાબ્દિક અભિવ્યક્તિ કરી હતી અને એક તબક્કે મુકેશભાઈ અંબાણી પુત્ર અનંતના શબ્દો સાંભળીને ભાવુક પણ થઇ ગયા હતા.

મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ તરીકે સંબોધીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ: કહીએ છીએ, જેનો અર્થ થાય છે કે અતિથિ ભગવાન સમાન છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.’

તેમણે કહ્યું કે, ‘આજે અનંત અને રાધિકા જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે. આજે મારા પિતા ધીરુભાઈ અમને સ્વર્ગમાંથી આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તે આજે ખૂબ જ ખુશ હશે કારણ કે આપણે તેમના સૌથી પ્રિય પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ.’

મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘જામનગર મારા પિતા અને મારા માટે કર્મભૂમી રહ્યું છે, એક એવી જગ્યા જ્યાં અમને અમારું મિશન, જુસ્સો અને ઉદેશ્ય મળ્યું. ત્રીસ વર્ષ પહેલાં જામનગર સાવ ઉજ્જડ જમીન હતી, પરંતુ આજે તમે અહીં જે જુઓ છો તે ધીરૂભાઈના સ્વપ્નને સાકાર કરે છે.’

મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘સંસ્કૃતમાં અનંતનો અર્થ એવો થાય છે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરૂભાઈ દેખાય છે. અનંતનો પણ મારા પિતા જેવો જ અભિગમ છે કે કશું જ અશક્ય નથી.’

Share Article

Other Articles

Previous

Oppo F25 Pro ભારતમાં લૉન્ચ, 5 માર્ચથી વેચાણ શરૂ થશે

Next

વડાપ્રધાને બંગાળમાં શું કહ્યું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
6 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

હરિયાણામાં ચૂંટણી સમયે જ વરિષ્ઠ નેતા અનિલ વિજે ભાજપનું ટેન્શન વધાર્યું, મુખ્યમંત્રી પદ માટે કર્યો દાવો
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટમાં ખત્રીવાડમાં આવેલ વ્રજલાલ પારેખ શેરી પાસે દારૂના નશામાં બે શખ્સોએ હથિયારો સાથે આતંક મચાવ્યો, જુઓ સીસીટીવી..
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ-જામનગરનાં પાવરધા મોટા વેપારીઓ ઝપટે ચડ્યાં: જીએસટી ચોરી 200 કરોડને પાર
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટના દિવાનપરામાં આગ લાગવાનો મામલો: આગ લાગી ત્યારે કારીગરે કપડાં પહેરવામાં વાર લગાડતાં જિંદગી ગુમાવવી પડી!
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર