Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાહુલ ગાંધીએ શિખ સમુદાયનું અપમાન કર્યું છે: પીએમ મોદી

Fri, February 6 2026

વડાપ્રધાને રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપી કોંગી સહિતના વિપક્ષની ટીકા કરી:
લોકસભામાં કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને બંધારણનું અપમાન કર્યાનો આરોપ: ભારતનો
વિકાસદર દુનિયામાં સૌથી ઉંચો: કુલ નવ મોટા દેશ સાથે ટે્રડ ડીલ થઇ

સંસદના ભારે હંગામેદાર રહેલા બજેટ સત્ર દરમિયાન ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. અને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. લોકસભામાં બુધવારે વિપક્ષ દ્વારા ભયંકર ગેરવર્તનનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું હતું કે, લોકસભામાં જે કંઇ બન્યું હતું કે અત્યંત દર્દનાક હતું. કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને બંધારણનું અપમાન કર્યુ. એજ રીતે કેન્દ્રીય મંત્રી રવનીતસિંઘ બિટ્ટુને રાહુલ ગાંધીએ ગદ્દાર દોસ્ત કહ્યા હતાં તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન કહ્યું હતું કે, કોંગ્રેસના યુવરાજે આમ કહીને સમગ્ર શીખ કોમનું અપમાન કર્યુ હતું.


વડાપ્રધાને ભારતની આર્થિક પ્રગતિ અને વિશ્વમાં વ્યાપાર વિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે ભારતે કરેલી ટે્રડ ડીલના દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે. પાછલા દિવસોમાં ભારતે દુનિયાના ૯ મોટા દેશો સાથે ટે્રડ ડીલ કરી છે. આ ટે્રડ ડીલો બાદ ભારતના યુવાનોને સૌથી મોટો લાભ થશે. તેમના માટે આખા વિશ્વનું બજાર ખુલી રહ્યું છે.


વડાપ્રધાને કહ્યું હતું કે આજે ભારત ઝડપથી દુનિયામાં આગળ વધી રહ્યું છે. દુનિયા એક નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી છે અને તેનો ઝુકાવ ભારત તરફ રહ્યો છે. આજે ભારતનો વિકાસદર દુનિયામાં સૌથી ઉંચો છે. ભારત વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બન્યો છે. કોંગ્રેસના રાજમાં અર્થતંત્ર અને બેંકિંગ સેક્ટરની ઘોર ખોદી દેવામાં આવી હતી. અમારો વધુ પડતો સમય એ લોકોની ભુલ સુધારવામાં જ જાય છે. એમણે કહ્યું કે મે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરી હતી. ત્યારે જાપાન પાર્ટનર હતું આજે દુનિયાના મોટા મોટા દેશ ભારત સાથે ટે્રડ ડીલ કરવા આતુર થયા છે.


એનડીએ સરકારના કામ અને સિધ્ધીનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે, અમે મુદ્રા યોજનાના માધ્યમથી ૩૦ લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને તેનાથી યુવાનો અને યુવતીઓએ નાના-મોટા બિઝનેસ શરૂ કર્યા છે. અમે બેંકોમાં એનપીએ ઘટાડીને ૧ ટકાથી નીચે લાવી દીધું છે. નાના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂા. ૪ લાખ કરોડ આપ્યા છે. કોંગીના રાજમાં બેંકો તબાહ થઇ ગઇ હતી. કોંગ્રેસના નેતાઓના ફોન પર લોન આપવામાં આપવામાં આવતી અને અબજો રૂપીયા આવી રીતે આપી દેવામાં આવતા હતાં. અમે આજે બેંકોની સિસ્ટમ પારદર્શક બનાવી છે.


કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષોથી મને ગાળો દઇ રહી છે. અમે ૩૭૦ની દિવાલ તોડી છે. નોર્થ ઇસ્ટમાં શાંતિ સ્થાપી છે. પાકિસ્તાનના આતંકવાદને ઝડબાતોડ જવાબ આપ્યો છે અને ઘરમાં ઘુસીને માર્યા છે. ઓપરેશન સિંદુર કરીને દેશની સુરક્ષા કરી છે. કોંગ્રેસ અને ગાંધી પરિવાર વડાપ્રધાન પદને પોતાની પૈતૃક જાગીર સમજે છે. એમને દુ:ખ એ વાતનું છે કે વડાપ્રધાન તરીકે મોદી આટલો ટાઇમ શા માટે ટકી ગયા છે.

Share Article

Other Articles

Previous

પરીક્ષા પે ચર્ચામાં PMએ શા માટે હનુમાન-અભિમન્યુના નામ કેમ લીધા? ગેમિંગના જોખમો ગણાવ્યા,સ્ટુડન્ટસને આપી મહત્વની ટિપ્સ

Next

ભારતની એરલાઇન્સમાં અડધા વિમાનોમાં ખામી, એર ઇન્ડિયા ટોચ પર, ઇન્ડિગોના વિમાનમાં મોટા પ્રમાણમાં ખામી, જુઓ એરલાઇન્સ-વાઇઝ આંકડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
26 મિનિટutes પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
42 મિનિટutes પહેલા
રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
1 કલાક પહેલા
IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3015 Posts

Related Posts

જુનાગઢ લોકસભા બેઠક ઉપર ૫૨.૮૭ ટકા અને માણાવદર વિધાનસભા બેઠક ઉપર ૫૩.૯૩ ટકા મતદાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચીનની દાદાગીરી : તાઇવાન પાસે 100 ફાઇટર જેટનો કાફલો ખડકી દીધો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
1358 બાંધકામો જાતે જ સાત દિવસમાં તોડી પાડો! રિવરફ્રન્ટ બનાવવા માટેની રાજકોટ કલેક્ટર તંત્ર હસ્તકની જમીન ખુલ્લી કરાવવાનો માર્ગ મોકળો
ગુજરાત
2 મહિના પહેલા
બેંગકોકમાં કેવી બની અતિ કરૂણ દુર્ઘટના ? કોના મોત થયા ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર