Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

યુદ્ધ તો 88 કલાકનું, પણ 8 મહિના પછી પણ ભોલારી એર બેઝ ખંડેર

Mon, February 9 2026

ભારત-પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા 88 કલાકીય સંઘર્ષ દરમિયાન ભારતીય વાયુસેનાએ (IAF) કરેલા હુમલાનો પ્રભાવ પાકિસ્તાનના ભોલારી એરબેઝ પર આજે પણ દેખાઈ રહ્યો છે. હુમલા પછી પૂરા આઠ મહિના વીતી ગયા હોવા છતાં એરબેઝના ભારે નુકસાન પામેલા હેંગરનું સમારકામ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાનું નવા ઉપગ્રહ ચિત્રોથી સામે આવ્યું છે.


28 જાન્યુઆરી 2026ના લેવાયેલા તાજા ચિત્રોમાં હેંગરની લીલી છતના મોટા ભાગના પટ્ટા ઉતારી નાખવામાં આવ્યા હોવાનું જણાય છે. અંદરના માળખાકીય નુકસાન હજુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ ઉપરનો ભાગ તોડીને દૂર કરવામાં આવતા હવે પુનનિર્માણ માટે તૈયારી ચાલી રહી હોવાનું સંકેત મળે છે. નિષ્ણાતો માને છે કે આખું સમારકામ કરવા માટે નવી છત, સ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને આખો કચરો દૂર કરવો પડશે.


IAFના મૂલ્યાંકન મુજબ આ જ હેંગરમાં પાકિસ્તાન વાયુસેનાનું એરબોર્ન અર્લી વોિંર્નગ એન્ડ ક્નટ્રોલ (AEW&C) વિમાન-સંભવત SAAB 2000 પએરીઆઈથ નષ્ટ થયું હતું. આ પ્રકારનું વિમાન હવાઈ દેખરેખ અને યુદ્ધ નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

ભોલારી એર બેઝ પરના હુમલા પછી યુદ્ધવિરામની આજીજી
ભોલારી એરબેઝ પર 10 મે 2025ના સવારે અંદાજે 10થી 12 વાગ્યા દરમિયાન હુમલો થયો હતો. તે સમયે પાકિસ્તાની ડ્રોન ઘુસણખોરી અને ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવવાના પ્રયાસોને જવાબરૂપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના સૈન્ય મથકો પર હુમલા તેજ કર્યા હતા. આ જ તીવ્ર કાર્યવાહી બાદ થોડા જ કલાકોમાં પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર થયું હતું. હુમલામાં કયા હથિયારનો ઉપયોગ થયો હતો તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ઓપરેશન િંસદૂર દરમિયાન IAF દ્વારા રફાલ વિમાનોમાંથી ફ્રેન્ચ SCALP મિસાઈલ, સુ-30 MKI પરથી ઇઝરાયેલી રેમ્પેજ, મિરાજ 2000 પરથી ક્રિસ્ટલ મેઝ અને બ્રહ્મોસ એર-ટુ-સર્ફેસ મિસાઈલ સહિત વિવિધ આધુનિક હથિયારોનો ઉપયોગ થયાની ધારણા વ્યક્ત થાય છે.

અન્ય એરબેઝ પર પણ કામ ચાલુ
IAFના હુમલાઓ બાદ પાકિસ્તાનના અન્ય સૈન્ય મથકો પર પણ સમારકામના પુરાવા અગાઉ સામે આવ્યા હતા. મુરીદ એરબેઝ ખાતે નુકસાન પામેલી ઇમારતની છત પર લાલ તિરપાળ ઢાંકી રાખવામાં આવી હતી. સુક્કુરમાં ડ્રોન (UAV) હેંગર નષ્ટ થયા બાદ પુનનિર્માણ કાર્ય શરૂ કરાયું છે. વ્યૂહાત્મક રીતે સૌથી મહત્વના નૂર ખાન એરબેઝ પર કમાન્ડ-એન્ડ-ક્નટ્રોલ સેન્ટર પર થયેલા હુમલા પછી ત્યાં પણ મરામત હાથ ધરાઈ હતી.

Share Article

Other Articles

Previous

ચિનાબ નદી પર ચાર ડેમ બનાવવાના કામના શ્રીગણેશ

Next

રાજકોટમાં પૂર્વ પ્રેમિકાનું પિસ્ટલની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
9 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
9 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
9 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

સરકારે બળજબરીથી વક્ફ બિલ પાસ કરાવ્યું : સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Brain Strokeની સારવારમાં અકસીર છે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને ‘એ મેરે વતન કે લોગોં’
હેલ્થ
2 વર્ષ પહેલા
રાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે પર દરગાહનું કરાયું ડિમોલિશન
રાજકોટ
10 મહિના પહેલા
‘ટાયગર ઝીંદા હૈ’… NDA સરકારના શપથ ગ્રહણ પહેલા પટનામાં લાગ્યા નીતીશ કુમારના પોસ્ટર
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર