Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

યુપીમાં પોલીસ સાથે ઝપાઝપીમાં કોણ થયું ઠાર ? કોણ હતો વોન્ટેડ ? વાંચો

Sun, October 13 2024

યુપીમાં ફરીવાર પોલીસે એન્કાઉન્ટર કરીને એક માફિયાને ઠાર કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપીમાં રાજેશ નામનો વોંટેડ માફિયા ઠાર થયો હતો. રવિવારે સવારે આ ઘટના બની હતી. પોલીસે મીડિયાને એવી માહિતી આપી હતી કે માફિયા ઉપર રૂપિયા દોઢ લાખનું ઈનામ હતું.

રાજેશની સામે 50 થી વધુ કેસ દાખલ થયેલા છે અને અનેક સંગીન અપરાધોમાં તે ઘણા સમયથી વોન્ટેડ હતો. પોલીસ તેને ઘણા મહિનાઓથી શોધી રહી હતી. રાજેશની સામે લૂટ, ધાડ, હત્યા અને અપહરણ જેવા અનેક કેસ દાખલ થયેલા છે. ગેંગસ્ટર એક્ટ પણ તેની સામે લગાવાયો હતો.

રવિવારે પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને વોર્નિંગ આપી હતી પણ પોલીસ પર તેણે ગોળીબાર શરૂ કરી દેતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું જેમાં તે ઠાર થયો હતો. પોલીસે તેને સરેન્ડર થવાની વોર્નિંગ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 12 મી તારીખે પણ પોલીસે એક નામચીન ભાગેડુ ગુનેગારનું એન્કાઉન્ટર કર્યું હતું અને રવિવારે ફરીવાર રાજેશ નામના ગેંગસ્ટરને ઠાર કર્યો હતો.

Share Article

Other Articles

Previous

શેર બજારના ઘટાડામાં કઈ કંપનીઓને થયું કેટલું નુકસાન ? વાંચો

Next

બાબા સિદ્દીકીની હત્યામાં ત્રીજા આરોપીની પણ પોલીસે ઓળખ કરી, તેનું નામ શિવા છે અને તે યુપીનો રહેવાસી છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: કાનાલુસ -જામનગર વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેકટનું લોકાર્પણ કરશે, 257 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સંપન્ન
16 મિનિટutes પહેલા
દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
53 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડી: મિત્રએ પોતાની દુબઇ સ્થિત ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાનું કહીને 1.48 કરોડ ખંખેરી લીધા
1 કલાક પહેલા
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3032 Posts

Related Posts

પુણે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનો બીજો દાવ 259 રનમાં ઓલઆઉટ : ભારતને 359 રનનો લક્ષ્યાંક
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : કાર અને ડમ્પર ટકરાઈ જતા એક જ પરિવારના 6 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાંસદ ગેનીબેન વિરુદ્ધ ભૂવાનો ઉગ્ર પડકાર:“વિચારીને બોલજો… નહીં તો નામ લઈને બોલીશ”
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
HAPPY BIRTHDYA SRK : બૉલીવુડના બાદશાહ ખાનનો આજે જન્મદિવસ : શૂન્યમાંથી સર્જન કરનારો સિતારો, જાણો તેમના અંગત જીવન વિશે
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર