Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઘઉંની સટ્ટાબાજીને કાબુમાં લેવા આજથી નિયંત્રણ

Mon, March 31 2025

છૂટક-જથ્થાબંધ વેપારીઓ અને પ્રોસેસર્સે દર શુક્રવારે ઘઉંનો સ્ટોક જાહેર કરવો પડશે

પહેલી એપ્રિલથી દેશમાં ઘઉંના ટ્રેડર્સ તથા પ્રોસેસર્સે દર સપ્તાહે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનો રહેશે. હાલની સ્ટોક મર્યાદા આજે 31મી માર્ચના રોજ સમાપ્ત થઇ છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ઘઉંની સંગ્રહખોરી અટકાવવાના પગલા રૂપે સરકારે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા જણાવાયું છે કે, દેશમાં અન્ન સલામતિ જાળવવા અને સટ્ટાખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે ટ્રેડર્સ, રિટેલરો, હોલસેલરો તથા પ્રોસેસરો માટે પહેલી એપ્રિલથી દર શુક્રવારે ઘઉંનો સ્ટોકસ જાહેર કરવાનું ફરજિયાત બનાવાયું છે.

ઘઉંની સ્ટોક લિમિટનું ધોરણ દરેક માટે 31મી માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. સ્ટોકની સ્થિતિ ટે્રડરોએ સરકારી પોર્ટલ પર જાહેર કરવાની રહેશે. દેશમાં ઘઉંના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાના થતાં પ્રયાસો પર સરકાર સખત દેખરેખ રાખી રહી છે.

દરમિયાન સરકારે દેશના વિવિધ રાજ્યોમાં રવી મોસમના ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. મુખ્ય રવી પાક ઘઉંની લણણી પહેલા જ દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધી જતા અને હળવા વરસાદને કારણે ઘઉંનું ઉત્પાદન નીચું ઊતરવાની શકયતા જોવાઈ રહી છે.

બીજી બાજુ સરકાર દ્વારા તાજેતરમાં ઘઉંના કરાયેલા ઓકશનમાં મોટાભાગનો માલ ઉપડી ગયો હતો. ઘઉંનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતાએ ઓકશનમાં ઓફર ભાવમાં વધારો જોવા મળ્યો હતો, આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર ઘઉંના સ્ટોકસ પર નજર રાખી રહી છે.

Share Article

Other Articles

Previous

પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર :મમતાનો આરોપ

Next

પરાપીપળીયા ફાટકે ટ્રેનની અડફેટે આવતા વૃધ્ધનું મોત 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

રાજકોટ પુરવઠા વિભાગની બેઠકમાં સાંસદ રામભાઈએ સટાસટી બોલાવી : સડેલું અનાજ લઈ પહોંચતા અધિકારીને પરસેવા વળી ગયા
ગુજરાત
1 વર્ષ પહેલા
વડાપ્રધાન આવતી કાલે ક્યાં રામલહેર બુલંદ કરશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
2025માં પણ પાછલા વર્ષોની જેમ જ અતિ ભયાનક ગરમી માનવીની કસોટી કરવાની છે, વિશ્વ હવામાન સંગઠનની આગાહી
Breaking
1 વર્ષ પહેલા
જસદણ : 7 લાખનો દારૂ ભરેલ કન્ટેનર સાથે 3 શખ્સોની ધરપકડ, દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર બુટલેગરની શોધખોળ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર