Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકવાદી ઠાર

Sat, October 5 2024


કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં સેનાએ બે આતંકવાદીઓને થયેલી અથડામણમાં ઠાર કર્યા હતા. તેમની પાસેથી યુદ્ધસામગ્રી મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે અને ઓપરેશન ચાલુ છે.


સેનાએ કહ્યું હતું કે સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને આતંકવાદીઓને પડકાર્યા હતા. ત્યાર બાદ ગોળીબાર થયો હતો. ઘૂસણખોરીની ગુપ્ત બાતમીને આધારે સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ આતંકવાદીઓને પડકાર ફેંકતાં જ ગોળીબાર શરૂ થયો હતો અને સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે. શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં એલઓસી પર ગુગલધરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે થયેલા વિસ્ફોટમાં સેનાના બે સૈનિકો ઘાયલ થયા હતા. બંને સૈનિકોને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.

Share Article

Other Articles

Previous

ટેકનિકલ ખામીને કારણે ઇન્ડિગો એરલાઇન્સની સેવાઓ ખોરવાઈ

Next

ભારત-ન્યૂઝીલેન્ડની મેચ વચ્ચે કેપ્ટન હરમનપ્રીત ગુસ્સે થઈ : ડેડ બોલને લઈને અમ્પાયર સાથે થઈ બબાલ, જાણો શું છે નિયમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઓફ સ્પિન બોલરો સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની હાલત ઝીમ્બાબ્વે કરતાં પણ ખરાબ! સુપર-8માં મુશ્કેલીમાં મુકાઈ શકે ટીમ ઈન્ડિયા
17 મિનિટutes પહેલા
અગ્નિવીર બનવાની સોનેરી તક: સંરક્ષણ મંત્રાલયે ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારી 22 વર્ષ કરી
58 મિનિટutes પહેલા
મૂળ ભારતીય ધુરંધર વકીલ નીલ કત્યાલે ટેરિફના કાયદાકીય સંઘર્ષમાં અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પને આપી પછડાટ
1 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં 30 થી વધુ બાળકોનું જાતીય શોષણ કરવાના કેસમાં દંપતીને મોતની સજા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2914 Posts

Related Posts

પત્નીની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી ત્રણ દિવસ પ્રેશર કૂકરમાં ઉકાળ્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ત્રણ અઠવાડિયા થી લાપતા બનેલા ભારતીય વિદ્યાર્થીની લાશ મળી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ઉનાળા પહેલા જ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ કેટલાક વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી : શું કહ્યું, રહેવાસીઓએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
અગ્નિકાંડ જેવી ઘટના બીજી વખત ન બને તે માટે આકરાં નિયમો બનાવાશે: CP
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર