Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કરીનાકપૂરના પુસ્તક ‘પ્રેગનન્સી બાઇબલ’ને લઈને વિવાદ

Sat, May 11 2024

સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે બાઈબલ નામ રાખ્યુ હોવાનો આરોપ

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે ગર્ભાવસ્થાના અનુભવોને શેર કરવા માટે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ આપ્યું છે ‘કરીના કપૂર ખાન્સ પ્રેગનન્સી બાઇબલ’. આ ટાઇટલ પર જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવીએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે કરીના કપૂરે પ્રેગનન્સી બાઇબલમાં જે બાઇબલ શબ્દનો ઉપયોગ કર્યો છે- એ ખોટું છે એનાથી ખ્રિસ્તી સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. આ શબ્દને શીર્ષકમાં લખવાથી જબલપુરના ક્રિસ્ટોફર એન્થનીએ વાંધો ઉઠાવતાં મધ્ય પ્રદેશની હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. એમાં કોર્ટે કરીના કપૂર અને પુસ્તક વેચતા વિક્રેતા પાસેથી જવાબ માગ્યો છે.

જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવી ક્રિસ્ટોફર એન્થનીનું માનવું છે કે માત્ર પુસ્તકના પ્રચાર માટે આ રીતે ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તકનું નામ ટાઇટલમાં લખીને કરીના કપૂરે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પગલું ભર્યું છે. કિસ્ટોફર એન્થનીનું કહેવું છે કે બાઇબલ વિસ્વમાં ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે કરીના કપૂર ખાનની તુલના બાઇબલ સાથે કરવી ખોટી છે. એનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે.

હાઇકોર્ટ પહોંચતાં પહેલાં એન્થનીએ બધા પ્રયાસ કર્યા હતા. સૌથી પહેલાં તેઓ કરીનાની વિરુદ્ધ FIR નોંધવા માટે પોલીસ સ્ટેશનનાં ચક્કર લગાવ્યાં, પણ પોલીસ આ કેસની ગંભીરતાને નહીં સમજી અને તેમની FIR ના નોંધી. ત્યાર બાદ ક્રિસ્ટોફરે નીચલી કોર્ટમાં ગયા. પરંતુ ત્યાં પણ તેમને સફળતા ના મળી. ત્યાર બાદ તેમણે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં. કોર્ટે તેમની વાત અને તર્કોને સાંભળીને કરીના કપૂર ખાનને નોટિસ જારી કરી હતી.

Share Article

Other Articles

Previous

જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કરી ભવિષ્યવાણી

Next

દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, 2થી વધુના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
કોહલી-રોહિતનો ઉલ્લેખ કરીને સંજુ સેમસન કેમ ભાવુક થયો? શાનદાર બેટિંગ કરીને WIને હરાવ્યા બાદ ડગઆઉટનો કિસ્સો સંભળાવ્યો
8 મિનિટutes પહેલા
એક જ શહેરના જિલ્લા-શહેર પ્રમુખ ગાંધીનગર ગયા, એકને 15 મિનિટમાં બોલાવી લેવાયા, બીજાએ 3 કલાક સુધી જોવી પડી ‘રાહ’! વાંચો કાનાફૂસી
35 મિનિટutes પહેલા
T20 World Cup: T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં PCBએ ભર્યું મોટું પગલું: પાકિસ્તાની ખેલાડીઓ પર લાગશે 50-50 લાખનો દંડ
2 કલાક પહેલા
ગેરકાયદેસર જે બાકી રહ્યું તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરશું! DGPને રાજકોટના ડિમોલિશનની તમામ વિગતથી વાકેફ કરાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ગોંડલ, વિંછીયા અને જેતપુરમાં ત્રણ લોકોને ત્રાસ આપતા વ્યાજખોરો સામે ગુનો નોંધાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નકલી ડોક્યુમેન્ટ ના મુદ્દા પર અપાયુ આવેદનપત્ર શું કહ્યું જિલ્લા ઉપાધ્યક્ષ તસમીન પટેલે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
અમારા બંનેની વચ્ચે આવીશ તો…પરપૂરૂષ સાથે વાત કરવાની ના કહેતા પુત્રવધુએ સાસૂને પાટીયાથી ફટકાર્યા,રાજકોટની ઘટના
ક્રાઇમ
2 મહિના પહેલા
અંતે યુદ્ધ વિરામ : ટ્રમ્પે કરી ઘોષણા – ઇઝરાયેલ અને ઈરાન સંમત, 12  દિવસના વિનાશક યુદ્ધનો અંત
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર