આજનું રાશિફળ: કન્યા રાશિના જાતકોને કામમાં દોડધામ વધી શકે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે
તા.06-04-૨૦૨૪, શનિવાર ચૈત્ર સુદ બારસ
આજની રાશી કુંભ
મેષ
ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો, મહેનતનું પૂરતું પરીણામ મળશે , દિવસ શુભ રહેશે
વૃષભ
બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે, કામમાં આળસ થઇ શકે છે, દિવસ સામાન્ય રહેશે
મીથુન
લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે, નવા મિત્રો બનાવી શકો છો, દિવસ શુભ રહેશે
કર્ક
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો, ધનલાભ થવાની શક્યતા રહેશે, દિવસ ખુબજ સારો રહેશે
સિંહ
કોઈ નવું કામ શીખી શકો છો, મહેમાનોનું આગમન થઇ શકે છે, દિવસ શુભ રહેશે
કન્યા
કામમાં દોડધામ વધી શકે છે, ધનની હાની થઇ શકે છે, દિવસ સામાન્ય રહેશે
તુલા
બધાજ કામોને સમય-સર પુર્ણ કરી શકો છો, આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો, દિવસ શુભ રહેશે
વૃશ્ચિક
ધાર્મિક કાર્ય કરી શકો છો, પરિવાર સાથે સમય પસાર કરી શકો છો, સ્વાસ્થ્ય સારુ રહેશે
ધન
કામમાં જવાબદારીઓ વધી શકે છે, આર્થિક બાબતો હેરાન કરી શકે છે, દિવસ સામાન્ય રહેશે
મકર
જમીન-મકાનને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે, કોઈ નજીકની મુસાફરી થઇ શકે છે, સ્વાસ્થ્ય સારુ રહેશે
કુંભ
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો, સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે, દિવસ આનંદમય રહેશે
મીન
કામમાં નવું આયોજન કરી શકો છો, ઘણી મુશ્કેલીઓ દુર થશે, દિવસ શુભ રહેશે