આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અધુરી મનોકામના થશે પૂર્ણ, દિવસ ખુબજ સારો રહેશે
આજની રાશી ધન
મેષ (અ,લ,ઇ)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નોકરિયાત લોકોને કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નજીકની મુસાફરી થઇ શકે છે. અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
આજે વિશેષ લાભ થઇ શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં સકારાત્મક પારીણામ પ્રાપ્ત થશે. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે માનસિક થાક લાગી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે કામમાં ઉત્સાહ વધું રહેશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે ભાગદોડ વધી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સ્વભાવ ચંચળ રહી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.