આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ આરામદાયક રહેશે, નકારાત્મક વિચારો દુર થશે
આજની રાશી : સિંહ
મેષ (અ,લ,ઇ)
કામમાં મહેનત વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક બાબતો હેરાન કરી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
યુવાનોની કરિયર પ્રત્યેની બેદરકારી નુકસાનકારક સાબિત થઇ શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામમાં બેચેની લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.