આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દુર થશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે
આજની રાશી વૃષભ 10:14PM મીથુન
મેષ (અ,લ,ઇ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. સમાજ-સેવા સંબંધિત કાર્યોમાં સમય પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નકારાત્મક વિચારો દુર થશે. કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કાર્યક્ષેત્રમાં વધારો થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. ચિંતાઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં થાક વધું લાગી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે શ્રેષ્ઠ કામ કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.