Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો સ્વભાવ ગુસ્સાવાળો રહેશે, મહત્વના કાર્યોમાં ભૂલો પડશે

Fri, September 27 2024

આજની રાશી : કર્ક

મેષ (અ,લ,ઇ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
કામમાં મહેનત વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીથુન (ક,છ,ઘ)
કામમાં બેચેની લાગી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
નવા મિત્રો બનાવી શકો છો. કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ ખુબજ સારો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે ભાગદોડ વધી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)
આર્થિક બાબતો હેરાન કરી શકે છે. મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃશ્ચિક (ન,ય)
વ્યવસાયમાં યોગ્ય સફળતા મળશે. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
માનસિક થાક લાગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
વિશેષ લાભ થઇ શકે છે. કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
સમાજ સેવાના કાર્યમાં રસ વધું રહેશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ આરામદાયક રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આજે તમારું બજેટ-વેર વિખેર થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

લોકમેળાના રાઇડ્સના ધંધાર્થીએ હાઈકોર્ટમાંથી કેસ પાછો ખેંચ્યો

Next

આજે ગોંડલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 સપ્તાહ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગુજરાત
રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
2 કલાક પહેલા
ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
2 કલાક પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
3 કલાક પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2123 Posts

Related Posts

મનમોહન સિંહના નિધનથી દેશ શોકમાં ગરકાવ : આજે સવારે 11 વાગ્યે અંતિમ યાત્રા ; સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કંદહાર વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઈન્ડ, મસૂદ અઝહરના ભાઈ આતંકી અબ્દુલ રઉફનું પણ મોત, ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયો હતો
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
પુણેમાં ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ : 4 લોકો હતા સવાર, દુર્ઘટનાનો વિડીયો આવ્યો સામે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ફીની રકમ સ્લેબમાં વધારો કરવા અને FRCને નાબૂદ કરવા માંગણી
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર