આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે
આજની રાશી : કર્ક 3:21pm સિંહ
મેષ (અ,લ,ઇ)
યુવાનોને વિશેષ સન્માન મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ધનનું રોકાણ કરી શકો છો. કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
નજીકની મુસાફરી થઇ શકે છે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામમાં આળસ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. નવા લોકો લોકો સાથે પરીચય થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. અધૂરા કામો પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.