આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મિત્રો સાથેના સબંધ બગડી શકે છે, નકામી પ્રવૃત્તિઓમાં સમય વધુ વ્યર્થ થશે
આજની રાશી કર્ક : 9:41 pm સિંહ
મેષ (અ,લ,ઇ)
કામમાં બેચેની લાગી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો.સારા સમાચાર મળી શકે છે.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મીથુન (ક,છ,ઘ)
નોકરીયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
મિત્ર સાથેના સંબંધો ગેરસમજને કારણે બગડી શકે છે. મહત્વના નિર્ણયો લેવામાં ઘ્યાન રાખવું. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
નકામી પ્રવૃત્તિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થાય શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
દિવસની શરૂઆત સુખદ રહેશે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. પારિવારિક વાતાવરણ સુખ શાંતિ ભર્યું રહેશે. દિવસ શુભ રહેશે.