આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કર્યો અધૂરા રહી શકે છે, સ્વભાવ ચંચળ રહેશે
આજની રાશી મીથુન 05:41AM કર્ક
મેષ (અ,લ,ઇ)
કામમાં મુશ્કેલીઓ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
યુવાનોએ તેમના ભવિષ્ય પર ધ્યાન વધું કેન્દ્રિત કરવું જોઈએ. નવા લોકો સાથે પરિચઇ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામના સ્થળે કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધું રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કન્યા ( પ,ઠ,ણ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. નકામા કામોમાં સમય વધું બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. દિવસ આનંદમય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.