આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ મહત્વનાં કાર્યમાં ધીરજ રાખવી
આજની રાશી : મેષ, 04:14 AM વૃષભ
મેષ (અ,લ,ઇ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે શ્રેષ્ઠ કામ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે મહત્વના કામો અધૂરા રહી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. યુવાનોને તેમના કરિયર સંબંધિત નવી તકો મળી શકે છે. દિવસ લાભદાયક રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે મહત્વના કામમાં ધીરજ રાખવી જોઈએ. આર્થીક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. અન્ય લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
આજે અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. નકામી બાબતોમાં સમય વધું બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે નવું આયોજન કરી શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.