Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે શુભ,ચિંતા તથા તણાવમાંથી મળશે રાહત

Sun, August 4 2024

આજની રાશી : કર્ક

મેષ (અ,લ,ઇ)

કામના સ્થળે નવી તકો મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

કામના સ્થળે વાદ-વિવાદો વધી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

વ્યવસાય સંબંધિત પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. વરિષ્ઠ લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

સારા સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)

બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)

નોકરિયાત લોકોને નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહે

ધન (ભ,ધ,ફ,ઢ)

પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

મકર ( ખ,જ)
ધાર્મિક સંસ્થાઓ સાથે સેવા સંબંધિત કાર્યમાં રસ વધું રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Tags:

astrologyDHARMIKdharmik newshoroscopeToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

કેનેડામાં આઈએસઆઈના એજન્ટને તેની જ ઓફિસમાં સળગાવી દીધો

Next

ગમે તે વાતમાં PIL દાખલ કરવી એ ટ્રેન્ડ બની ગયો છે : સુપ્રિમની નારાજગી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
16 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
17 કલાક પહેલા
LPGનો મોટો જથ્થો આવી રહ્યો છે ભારત: બે જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝનો રસ્તો પાર કર્યો
17 કલાક પહેલા
ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો: રિયલ ટાઈમ મોનીટરીંગથી 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
18 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

ચીનમાં ફેલાયેલો નવો HMPV વાયરસ ભારત પહોંચ્યો : બેંગલુરુમાં 8 માસની બાળકી સંક્રમિત, હવે સાવચેતી જરૂરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કમિટી નવી’, ૧૭ દરખાસ્તોજૂની’: નિવેડો આવશે કે ફરી પેન્ડીંગ રહેશે ?
રાજકોટ
2 વર્ષ પહેલા
ચાલુ માસમાં એફપીઆઈએ રૂપિયા 20,300 કરોડ શેરોમાંથી પાછા ખેંચી લીધા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફિલ્મ ‘રામાયણ’ને લઈ મોટી અપડેટ : રણબીર કપૂર ડબલ રોલમાં તો બિગ બી જટાયુ બનશે
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર