આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી, કાર્યો સમયસર પૂર્ણ થશે, આર્થિક લાભ થશે
આજની રાશી : તુલા
મેષ (અ,લ,ઇ)
કામમાં યોગ્ય સફળતા મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન મળશે. આર્થીક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કર્ક (ડ,હ)
કામમાં બેચેની લાગી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. દિવસ શુભ રહેશે.