આજનું રાશિફળ : આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, ચિંતામાંથી રાહત મળશે
આજની રાશી : મીન
મેષ (અ,લ,ઇ)
આર્થિક લાભ થઇ શકે છે. કામના સ્થળે નવી પ્રવૃત્તિઓ કરી શકો છો દિવસ ખુબજ સારો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે .
મીથુન (ક,છ,ઘ)
અનુભવી લોકો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે.કામના સ્થળે નવા વિચારોને અમલ મૂકી શકો છો.સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. દિવસ આનંદમય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે
તુલા (ર,ત)
કામના સ્થળે યોગ્ય સફળતા મળશે. વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે.આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર ( ખ,જ)
નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. કામમાં થાક વધું લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે તમારા કામના ખુબજ વખાણ થઇ શકે છે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.