આજનું રાશિફળ : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી, વ્યવસાયમાં નફો થઈ શકે છે
આજની રાશી : કુંભ ૧૦:૪૫ am મીન
મેષ (અ,લ,ઇ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
સ્વભાવ ચંચળ રહી શકે છે. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
યુવાનો તેમના ભવિષ્ય સાથે જોડાયેલી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે ખુજબ પ્રગતિ કરી શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં અડચણો આવી શકે છે. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
વ્યવસાયમાં નફો થઇ શકે છે. સગા સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થઇ શકે છે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ શુભ રહેશે.