આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના તમામ કાર્યો સરળતાથી થશે પૂર્ણ
આજની રાશી મીથુન
મેષ (અ,લ,ઇ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. આજે નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
માનસિક શાંતિનો અનુભવ થશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં મહેનત વધુ રહી શકે છે. આજે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
તુલા (ર,ત)
રામત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વેપાર-ધંધામાં સારો નફો થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. આજે આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામમાં થાક વધુ લાગી શકે છે. આજે ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.