આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે અટકેલા નાણાં પરત મળી શકશે
આજની રાશી મેષ
મેષ (અ,લ,ઇ)
નાણાકીય મુશ્કેલીઓ હેરાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
મહત્વના કામમાં ધ્યાન વધું કેન્દ્રિત થશે. પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે મહત્વનાં નિર્ણયો લઈ શકો છો. શુભ સમાચાર મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
મનોરંજનની પ્રવૃત્તિમાં સમય વધું પસાર કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ આનંદમય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
આત્મવિશ્વાસમાં વધારો થશે. નવી નોકરી (ધંધાની) શરૂઆત કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. કામમાં મહેનત વધું રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. બધાજ કામોને સમય-સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.