આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે પારિવારિક બાબતો કરી શકે છે હેરાન, માનસિક થાક લાગે
આજની રાશી વૃષભ
મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે માનસિક થાક લાગી શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
આજે તમારી કાર્ય પદ્ધતિ અને ક્ષમતાઓની પ્રશંસા થશે. વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. દિવસ ખુબજ સારો રહેશે.
કર્ક (ડ,હ)
વ્યવસાયિક કાર્યોમાં સુધારો આવી શકે છે. આજે નવું માર્ગદર્શન મળી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં આળસ થઈ શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વમાં નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.