Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ આજે મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી, નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે

Sat, July 13 2024

આજની રાશી કન્યા

મેષ (અ,લ,ઇ)

મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

ધનનું રોકાણ કરી શકો છો. કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. ચિતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે.
દિવસ સામાન્ય રહેશે

કન્યા ( પ,ઠ,ણ)

કાર્યક્ષમતામાં વધારો થશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.

તુલા (ર,ત)

ધાર્મિક કાર્ય કરી શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મકર ( ખ,જ)
આજે લોકો તમારી પાસે કામની અપેક્ષાઓ વધું રાખી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

આજે તમારા કામના ખુબજ વખાણ થઇ શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Tags:

astrologyhoroscopeToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

સ્કોડાની શાનદાર કાર ભારતમાં આવી રહી છે , તૈયાર રહેજો

Next

દેશના નાના શહેરોમાં 65 ટકા વ્યવહારો ડિજિટલ મોડમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
1 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
1 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
1 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

રાજકોટમાં યોજાયો અંગદાન સંકલ્પ કાર્યક્રમ…જુઓ વિડીયો
રાજકોટ
3 વર્ષ પહેલા
રોજ ખાઓ આ વસ્તુઓ, એનિમિયા દૂર થશે
હેલ્થ
3 વર્ષ પહેલા
અમેરિકાના પ્રમુખ જો બાઈડનને ધમકી આપનાર શખ્સને FBI એ ગોળી મારીને પતાવી દીધો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
હવે કોર્પોરેશન અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી SIR બાદ: ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત થશે પૂર્ણ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર