Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી, ચિંતા વધી શકે છે

Sat, June 29 2024

આજની રાશી મીન

મેષ (અ,લ,ઇ)

કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. કોઈ ખાસ વ્યકતિઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

કામમાં થાક વધું લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કર્ક (ડ,હ)

મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં યોગ્ય સફળતા મળી શકે છે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં સમય વ્યર્થ ન કરવો જોઈએ. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
યાત્રામાં કે ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

મકર ( ખ,જ)
પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

આજે કામમાં આળસ થઇ શકે છે. ધનની હની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
બધાજ કામોને સમયસર પુર્ણ કરી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

Tags:

DHARMIKhoroscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

આજથી બાબા અમરનાથની યાત્રા શરુ

Next

ભારત પાસે ૧૭ વર્ષ બાદ, આફ્રિકા પાસે પહેલી વખત ચેમ્પિયન બનવાની તક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
નૌકાદળમાં શામેલ થયું પહેલું સ્વદેશી ‘INS નિસ્તાર’ : અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા જહાજની તાકાત જાણીને દુશ્મનો થરથર ધ્રુજશે
8 કલાક પહેલા
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની વિવાદમાં સપડાઈ : હત્યાના પ્રયાસ મામલે હસીન જહાં પર કેસ દાખલ, પુત્રીનું નામ પણ સામેલ
8 કલાક પહેલા
‘મમ્મી, મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો’ 28 લાખનું દેણું થઈ જતાં ખાંભામાં યુવતીએ જિંદગી ટૂંકાવી
9 કલાક પહેલા
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની ફરિયાદ માટે 24 કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત
10 કલાક પહેલા
Categories

નેશનલ

2267 Posts

Related Posts

કેજરીવાલને શું લાગ્યો ફટકો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : ગુણાતીતનગરમાં જલારામ નમકીનમાંથી ૧૪૦ કિલો વાસી પેટીસ પકડતી મનપા
ગુજરાત
11 મહિના પહેલા
સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અંતે જેલ હવાલે
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આચારસંહિતા : રાજકોટમાં 26 દિવસમા રૂ.93 લાખનું સોનું પકડાયું
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર