Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકોને સલાહ લેવી ટાળવી નહીતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો

Mon, July 22 2024

આજની રાશી : મકર

મેષ (અ,લ,ઇ)

જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

અન્ય લોકોની કે મિત્રોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધું રહેશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. માનસિક થાક લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કુંભ (ગ,સ,શ,ષ)

બધાજ કાર્યને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં બોજ વધું રહી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Tags:

aajnu rashifalDHARMIKhoroscopeToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

આજે નૂહમાં વ્રજ મંડળ જલાભિષેક યાત્રા; ઈન્ટરનેટ સેવા બંધ

Next

પુરીના જગન્નાથ મંદિરમાંથી અનેક મૂર્તિઓ સાથે પ્રાચીન શસ્ત્રો મળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
6 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
21 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
22 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
22 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

2023 ના છેલ્લા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર અપાયુ : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પાણી ચોરાય જ ને! રાજકોટમાં 45000 ભૂતિયા નળ કનેક્શન, હવે કનેક્શન શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરશે મહાપાલિકા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
‘તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ’, રાજકોટમાં 21 વર્ષનો યુવક 11 વર્ષની બાળકીને ભગાડી ગયો
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર