Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અધૂરા રહેશે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી

Mon, August 12 2024

આજની રાશી : તુલા
મેષ (અ,લ,ઇ)

અનુભવી લોકોની સલાહ મળશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામના સ્થળે નવી માહિતી પ્રાપ્ત થશે. મિત્રો કે પરિવારના સભ્યો તમારા પર ગર્વ અનુભવશે. દિવસ આનંદમય રહેશે.

મીથુન (ક,છ,ઘ)

આજે અજાણ્યા લોકોનો વિશ્વાસ ન કરવો જોઈએ. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે

કર્ક (ડ,હ)

કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)

કામના સ્થળે મત-ભેદો થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મકર ( ખ,જ)
વ્યવસાયમાં યોગ્ય સફળતા મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ આરામદાયક રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Tags:

astrologyhoroscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના : બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં ભાગદોડ મચી જતા 7 લોકોના મોત

Next

પરમાણુ બોમ્બ બનાવવાની સામગ્રી ગુજરાતમાં ઘૂસાડી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
1 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
3 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

Global Media Congress 2023 – Abu Dhabi
Visited place
2 વર્ષ પહેલા
બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર, શાહી પેલેસ દ્વારા અપાઈ માહિતી, બધા જ કાર્યક્રમો રદ
Breaking
2 વર્ષ પહેલા
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં રોહિત જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
સ્પોર્ટ્સ
11 મહિના પહેલા
હાશ ! મનપાની ત્રણેય ઝોન કચેરીમાં આધારની કામગીરી શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર