જાણો આજનું રાશિફળ | 20-04-2024
મેષ
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. વાત-ચિત કરવામાં ગેરસમજ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃષભ
મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શુભ રહેશે.
મીથુન
માનસિક શાંતિનો અનુભવ થશે. કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક
કામના સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા
મહેમાનોનું આગમન થઇ શકે છે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક
કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન
કામમાં ખૂબજ પ્રગતિ કરી શકો છો. જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. દિવસ શુભ રહેશે.
મકર
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. ધાર્મિક કાર્યમાં રસ વધુ રહેશે. દિવસ આનંદમય રહેશે.
મીન
કામના સ્થળે તમારું વિશેષ યોગદાન રહેશે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ તાજગી તથા ઉત્સાહ ભર્યો રહેશે.
આજની રાશી સાંજે ૮:૪૧ સુધી સિંહ ત્યારબાદ કન્યા