જાણો આજનું રાશિફળ | તા.15-04-2024
મેષ
ભાગીદારી સંબંધિત કર્યોમાં લાભ થઇ શકે છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ
નવા કામો કરવામાં ઉત્સાહ વધુ રહેશે. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન
કાર્યક્ષેત્રમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ ખુબજ સારો રહેશે.
કર્ક
નવા મિત્રો બનાવી શકો છો. કામમાં ક્ષમતા મુજબ યોગ્ય પરિણામ મળશે. દિવસ શુભ રહેશે.
સિંહ
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. ધાર્મિક સાહિત્યના પુસ્તકો વાંચવામાં રસ વધુ રહેશે. દિવસ શુભ રહેશે.
કન્યા
સ્વભાવ થોડો ચંચળ રહી શકે છે. કામમાં થાક વધુ લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક
કામમાં વાદ-વિવાદો થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર
યુવાનો અને વિદ્યાર્થીઓને તેમની મૂંઝવણમાંથી રાહત મળશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ
કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. સારા સમાચાર મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મિન
નવી ચીજ -વસ્તુઓની ખરીદી કરી શકો છો. કામમાં સકારાત્મક પરીણામ મળશે. દિવસ શુભ રહેશે.
આજની રાશી સાંજે ૮:૩૧ સુધી મીથુન ત્યારબાદ કર્ક