જાણો આજનું રાશિફળ | 13-04-2024
મેષ
નકામા કામોમાં સમય વધુ વ્યર્થ થઇ શકે છે, જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, દિવસ સામાન્ય રહેશે
વૃષભ
મહેમાનોનું આગમન થઇ શકે છે, કોઈ નવું કામ શીખી શકો છો, દિવસ શુભ રહેશે
મીથુન
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે, બધાજ કામોને સમય-સર પુર્ણ કરી શકો છો, દિવસ આરામદાયક રહેશે
કર્ક
કામના સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે, આનંદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે, સ્વાસ્થ્ય સારુ રહેશે
સિંહ
કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારો દુર થશે, દિવસ શુભ રહેશે
કન્યા
ધનનું રોકાણ કરી શકો છો, યુવાનોને રોજગારની નવી તકો મળી શકે છે, દિવસ તાજગી ભર્યો રહેશે
તુલા
કામમાં થાક વધુ લાગી શકે છે, બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે, દિવસ સામાન્ય રહેશે
વૃશ્ચિક
પારિવારિક સુખની પ્રાપ્તી થશે, આર્થિક લાભ થઇ શકે છે, દિવસ શુભ રહેશે
ધન
નવા મિત્રો બનાવી શકો છો, રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધુ પસાર કરી શકો છો, દિવસ આનંદમય રહેશે
મકર
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે, આર્થિક બાબતો હેરાન કરી શકે છે, દિવસ સામાન્ય રહેશે
કુંભ
ચિંતાઓ થોડી વધી શકે છે, કામમાં બેચેની લાગી શકે છે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે
મીન
નવા વિચારોને અમલમાં મૂકી શકો છો, સારા સમાચાર મળી શકે છે, દિવસ શાંતિપૂર્વક પસાર થશે
આજની રાશી બપોરે 12:44 સુધી વૃષભ ત્યારબાદ મીથુન