આજનું રાશિફળ: તુલા રાશિના જાતકોનું કામના સ્થળે વિશેષ યોગદાન રહેશે , જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે
મેષ
અધુરી ઈચ્છાઓ પુર્ણ થઇ શકે છે
ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે
દિવસ શુભ રહેશે
વૃષભ
પરીવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે
આર્થિક લાભ થઇ શકે છે
દિવસ આનંદમય રહેશે
મીથુન
કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળેશે
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે
દિવસ શુભ રહેશે
કર્ક
મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો
શુભ સમાચાર મળી શકે છે
સ્વાસ્થ્ય સારું રહેશે
સિંહ
નવું કામ કરવામાં ઉત્સાહ વધુ રહેશે
ધનલાભ થવાની શક્યતા રહેશે
દિવસ શુભ રહેશે
કન્યા
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો
અટકાયેલા નાણાં પરત મળી શકે છે
દિવસ શાંતિપૂર્વક પસાર થશે
તુલા
કામના સ્થળે તમારું વિશેષ યોગદાન રહેશે
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે
દિવસ તાજગી ભર્યો રહેશે
વૃશ્ચિક
જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે
દિવસ શુભ રહેશે
ધન
આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે
દિવસ આરામદાયક રહેશે
મકર
વિદ્યાર્થીઓને અભ્યાસમાં યોગ્ય પરીણામ મળી શકે છે
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે
દિવસ શુભ રહેશે
કુંભ
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકો છે
ધનનો ખર્ચ વધુ થઇ શકે છે
દિવસ સામાન્ય રહેશે
મીન
રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધુ પસાર કરી શકો છો
માનસિક શાંતિનો અનુભવ થશે
દિવસ શુભ રહેશે
આજના જાતકોની રાશિ -: સવારે ૦૭:૩૧ સુધી કુંભ, સવારે ૦૭:૩૨ થી મીન