Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પતિ અને સાસરિયા ઉપર દબાણ લાવવા માટે મહિલાઓ દહેજનો આરોપ લગાવે છે

Thu, July 25 2024

ઘરેલું હિંસા અને દહેજ ઉત્પીડનના કેસમા ગુજરાત હાઇકોર્ટે કરી આકરી ટિપ્પણી
સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ પણ માને છે કે અતિશયોક્તિપૂર્ણ આરોપો લગાવવાનું ચલણ વધી રહ્યું છે

એક મહિલા દ્વારા પતિ અને સાસરિયા સામે દાખલ કરવામાં આવેલા ઘરેલું હિંસાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારના કેસને ગંભીર બનાવવા માટે મહિલાઓ દહેજનો આરોપ મુકે છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે મહિલાઓ પોતાના પતિ અને સાસરિયાઓ પર દબાણ લાવવા માટે દહેજના ખોટા આરોપો લગાવે છે. ઘરેલું હિંસા અને ક્રૂરતાના કિસ્સાઓને વધુ ગંભીર બનાવવા માટે તેઓ આવું કરે છે.

માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ હાઈકોર્ટે પણ અનેક મામલામાં જોયું છે કે અતિશયોક્તિપૂર્ણ આક્ષેપો કરવાની વૃત્તિ વધી રહી છે. પતિના દરેક સંબંધીઓને આમાં ફસાવવામાં આવે છે. કોર્ટે કહ્યું કે જો તેમાંથી કોઈ પાવરફૂલ હોય અથવા કોઇ નબળી સ્થિતિ વાળું હોય તો તે સોદાબાજી અને બ્લેકમેઇલિંગનો સરળ શિકાર બની જાય છે.

જસ્ટિસ ડીએ જોશીએ 2019માં એક મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ સામે નોંધાવેલી FIRને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. મહિલાએ તેમના પર IPCની કલમ 498A હેઠળ ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો. મારપીટ અને ખરાબ વ્યવહાર અને ગુનાહિત ધાકધમકીનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે દહેજ નિષેધ કાયદાની જોગવાઈઓ પણ ટાંકી હતી. બાદમાં ઘરેલુ હિંસા એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આરોપીએ હાઈકોર્ટમાં જઈને એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આરોપો ખોટા છે. કોર્ટે નોંધ્યું હતું કે લગ્ન જાન્યુઆરી 2018માં થયા હતા. પત્નીએ જૂન 2019માં તેનું વૈવાહિક ઘર છોડી દીધું હતું. આ પછી તેણે એફઆઈઆર અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. બાદમાં તેણી એફઆઈઆર રદ કરવા સહમત થઈ હતી. તે તેના પતિ સાથે રહેવા પાછી ગઈ હતી. પરંતુ બાદમાં તે ફરીથી તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. તેણે જાતે જ પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું હતું.

કોર્ટે કહ્યું કે આ કેસ દર્શાવે છે કે કેવી રીતે દહેજ અને ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ થઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. જસ્ટિસ ડી.એ.જોશીએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા મામલામાં અવલોકન કર્યું છે કે અતિશયોક્તિપૂર્ણ આરોપો લગાવવાનું ચલણ વધી રહ્યું છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે ઘણા કિસ્સાઓમાં IPCની કલમ 498A, 323, વગેરે લાગુ કરતી વખતે દહેજ પ્રતિબંધ કાયદાની કલમ 3 અને 7નો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને ગુનાને ગંભીર બનાવી શકાય અને પત્ની દ્વારા પતિ અને સાસરીયાઓ પર દબાણ લાવવા માટે આવી યુક્તિ અપનાવવામાં આવતી હોય છે.

Share Article

Other Articles

Previous

કારગિલ વિજય દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? આ ભવ્ય દિવસની શૌર્યગાથાને 10 મુદ્દાઓમાં જાણો

Next

રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરીથી ફ્લાઈટ શરૂ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
16 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

છત્તીસગઢ- મહારાષ્ટ્ર સીમા પર જવાનો સાથેના ગોળી યુદ્ધમાં 4 નક્સલવાદી ઠાર
Breaking
8 મહિના પહેલા
દેશીદારૂના અડ્ડા પર જનતા રેડ કરવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશ : પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના ઘરમાં મચાવી લૂંટ, જુઓ વિડીયો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
આજથી 64 દિવસ માત્ર IPLની જ બોલબાલા : ક્રિકેટ રસિકોને ઓનલાઈન મેચ જોવા મોંઘા પડશે, ફ્રીમાં એક ઓવર પણ નહીં જોવા મળે
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર