Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં હાર્ટ એટેકથી ત્રણના મોત

Thu, November 21 2024

શહેરમાં હૃદય બંધ પડી જવાની ઘટનાઓ યથાવત રહી છે.તેમ વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે.જેમાં  રૈયાધારમાં રહેતો અવિનાશભાઈ કાંતિલાલ વાઘેલા (ઉ.વ.૩૧) બીગ બાઝાર પાછળ એપી પાર્કમાં કર્ણાવતી પગરખા નામના શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય સાજે નોકરી પર હતો. ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિં દમ તોડી દીધો હતો.બીજા બનાવમાં મવડી પ્લોટ વિનાયકનગર-૯માં રહેતો શાંતિભાઈ ભીમાભાઈ ગોરાસવા (ઉં.વ.૩૦) નામનો યુવાન સવારે ચારેક વાગ્યે ઘરે એકાએક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું તે ગાડીના શો રૂમમાં નોકરી કરતો હતો. ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતો. અને અપરણિત હતો.જ્યારે તબીબોએ તેને હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું.

ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ ગોવિંદનગર-૫માં રહેતા ભાવેશભાઇ ગોવિદભાઈ સોઢા (ઉ.વ.૪૭) ઘરે ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ અહિં મૃત્યુ થયું હતું તે પાંચ ભાઈમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ,ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ કરવી જરૂરી કાગળો કર્યા હતા.

Share Article

Other Articles

Previous

યાજ્ઞિક રોડ પર મલાબાર શો-રૂમના ગોડાઉનમાંથી રૂ.1.03 લાખના વાયરો ચોરાયા

Next

નવું બાઈક લઇ આપવાની ના પાડતાં સાવકા પુત્રએ પિતાની કરી હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા
7 મિનિટutes પહેલા
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈરાનના બે ડ્રોન ખાબક્યા: ચાર લોકો થયા ઘાયલ, ઇજાગ્રસ્તોમાં એક ભારતીય કર્મચારી
30 મિનિટutes પહેલા
5 વર્ષમાં 2 વન-ડે, 2 ટી-20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, 3 WTC ફાઈનલ રમાશે: ભારતને પણ મળશે વર્લ્ડકપ-ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ
1 કલાક પહેલા
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2977 Posts

Related Posts

5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું’ને આજે બની ચેસ વર્લ્ડકપમાં ચેમ્પિયન : 19 વર્ષીય દિવ્યા દેશમુખે રચ્યો ઇતિહાસ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
જે પરિવારે રોજીરોટી-આશરો આપ્યો તેની જ ફુલ જેવી બાળકીને હેવાને પીંખી નાખી !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
નવ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેખ હસીના સામે બાંગ્લાદેશની સરકારે શું નવા આરોપ મૂક્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર