Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

આ કંપનીને તાળા મારી દેવા છે…રાજકોટમાં આવેલા ક્રિષ્ના વોટરપાર્કની અંદર ચાલતી કંપની બંધ કરાવવા માલિકે ધાક-ધમકી આપી

Thu, November 6 2025

કુવાડવા નજીક આવેલા ક્રિષ્ના વોટરપાર્કની અંદર ચાલતી હર્બ એલિમેન્ટસ | નેચરોસ્યુટીકલ નામની કંપની બંધ કરાવવા ક્રિષ્ના પાર્કના માલિક હરિભાઈ કણસાગરા સહિત ચાર શખસોએ ભત્રીજાની આ કંપનીના મેનજરને ધાક ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે ચારેય શખસો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

આ અંગેની વિગતો મુજબ, કુવાડવા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની ફરિયાદી નામકુંદન રામદાસ ગાયકવાડે કુવાડવા પોલીસ મથકમાં ક્રિષ્ના વોટરપાર્કના માલિક હરિભાઈ ગોવિદભાઈ કણસાગરા, નિલેશભાઈ માથુર, ગોપીભાઈ અને છગનભાઈ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે હર્બ એલિમેન્ટસ નેચરોસ્યુટીકલ નામની કંપની કે જે ક્રિષ્ના વોટરપાર્કની અંદર આવેલ છે તેમાં પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરી રહ્યા છે. આ કંપનીના માલિક જય સુરેશભાઈ કણસાગરા છે જે આરોપી હરિભાઈના ભત્રીજા થાય છે. ગત તારીખ 28/2/25 ના ક્રિષ્ના વોટરપાર્કના રિસેપ્શન માંથી તેમની કંપનીમાં ફોન આવ્યો હતો અને જણાવેલ કે, તમારી કંપની બંધ કરી દેજે નહિતર તમારા શેઠ સહિત તમામના સરનામા વીખાઈ જશે આ બાબતે ફરિયાદીએ માલિક જયભાઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હરિભાઈ મારા મોટા બાપુજી છે અને પરિવાર જ છે.

આ પણ વાંચો : ચેતજો! રાજકોટમાં કેરટેકરે 2 મહિના નોકરી કર્યા બાદ પ્રેમી સાથે મળી વૃદ્ધાના મકાનમાંથી કરી લાખો રૂપિયાની ચોરી

ત્યારબાદ 2/3/25ના નામકુંદન કંપનીએ હતો ત્યારે હરિભાઈ બે અજાણ્યા શખસો સાથે આવેલ અને “તારો શેઠ ક્યાં છે આ કંપનીને તાળા મારી દેવા છે આજ તારો શેઠ નથી એટલે તું બચી ગયો તેમ કહી ત્યાંથી જતાં રહ્યા હતા. તારીખ 6/5/25 ના હરિભાઈ, ગોપીભાઈ અને કીર્તિ એન્જિનિયરિગના રમેશભાઈ સેરઠીયા આવેલ અને કંપનીમાં જઈને સ્ટાફના ફોટા અને વિડિયો ઉતારેલા હતા અને હરિભાઈએ ધમકી આપતા જણાવ્યું હતું કે, 9/5/25 સુધીમાં કંપની બંધ કરી દેજો નકર હું તાળા મારી દઈશ આ વાત મેનેજર નામકુંદન તેના શેઠ જયભાઈને વાત કરતા ફરિયાદ કરવાની ના પાડી હતી. જો કે 5/6/25ના હરિભાઈ, નિલેશ માથુર ગોપીભાઈ અને છગનભાઈ ફરી આવેલ અને નામકુંદન પાસે કંપનીના ભાડા કરાર સહિતના બધા ડોક્યુમેન્ટ મંગાવાયા હતા જે બાદ આરોપીઓએ નામકુંદન ગાળો ભાંડી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને હવે પછી તું અહીંયા દેખાઈશ તો જાનથી મારી નાખીશ  તેવી ધમકી આપી હતી. જો કે સમગ્ર મામલે ઘરમેળે સમાધાનની વાત ચાલતી હોય જેથી ફરિયાદ થઈ ન હતી. ત્યારે સમાધાન ન થતા મામલો ! પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને મળી શરમજનક હાર : ભારતે ગોલ્ડ કોસ્ટ ટી20 મેચ જીતી, વોશિંગ્ટનની ‘સુંદર’ બોલિંગ

Next

ચેતજો! રાજકોટમાં કેરટેકરે 2 મહિના નોકરી કર્યા બાદ પ્રેમી સાથે મળી વૃદ્ધાના મકાનમાંથી કરી લાખો રૂપિયાની ચોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની નાણાકીય મુશ્કેલી વધશે, મહત્વના કાર્યોમાં મુશ્કેલી પડશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
કેજરીવાલને કાલે કોર્ટમાં હાજર થવા આદેશ : સમન્સ સામે સ્ટે આપવાની અરજી ફગાવાઈ
Breaking
2 વર્ષ પહેલા
આવાસ ૧૮૩, અરજદારો ૬૧૦૬: લાગે એ ‘નસીબદાર’
રાજકોટ
1 વર્ષ પહેલા
યુપીના બહેરાઇચમાં થયેલી હિંસાના આરોપીઓ સાથે શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર