એકલવાયું જીવન જીવતા નિવૃત પીસઆઈના મૃત્યુ નું સાચું કારણ જાણવા ફોરેન્સિપકપોસ્ટણમોર્ટમ
સહકાર સોસાયટીમાં રહેતાં નિવૃત પીએસઆઇનો તેમના ઘરમાંકોહવાયેલી લાશ મળી આવતા પોલીસ તપાસ શરૂ કરી છે. આ બનાવ હાર્ટએટેકનો છે કે બિમારીથી મૃત્યુા થયું તે જાણવા ફોરેન્સિસકપોસ્ટ્મોર્ટમ કરાવવામાં આવ્યું છે.
સહકાર સોસાયટીમાં તુલસી નામના મકાનમાં રહેતાં નિવૃતપીએસઆઇ મનસુખભાઇ હરિલાલ ટાંક(ઉ.વ.૭૫)ના ઘરમાંથી દૂર્ગંધઆવતી હોવાથી પડોશીઓએ પોલીસ કન્ટ્રો લ રૂમમાં જાણ કરતાં ભક્તિસનગરપોલીસ દોડી ગઈ હતી અને તપાસ કરતાં નિવૃત પીએસઆઇટાંકનોમૃતદેહ મળી આવ્યોર હતો. પ્રાથમિક તારણ મુજબ મૃત્યુ બે કે ત્રણદિવસ પહેલા થયાનું જણાયું
હતું.નિવૃતપીએસઆઇ ટાંક એકલા જરહેતાં હતાં. ચારેક દિવસ પહેલા તેઓ ઘર નજીક ચાલીને જતાં હતાં ત્યાઇરે પડીગયા હતાં. એ પહેલા પણ અક્ષર ડેરી પાસે પડી ગયા હતાં. નિવૃતપીએસઆઇ ટાંકને હાર્ટએટેક આવી જતાં આમ થયું કે પછી ઘરમાં જ પડી ગયા બાદ મૃતયુ થયું? તેજાણવા ફોરેન્સિ ક પોસ્ટએમોર્ટમ કરાવાયું છે.