Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

માતાના હત્યારાએ પેરોલ પર છુટતા વેંત સગા નાના ભાઈની પણ હત્યા કરી

Mon, July 1 2024

આને કહેવાય ઘરનો ઘાતકી

કેરળમાં માતાની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતા 64 વર્ષના શખ્સે પેરોલ પર છૂટ્યા પછી તેના 59 વર્ષના સગા નાના ભાઈની પણ હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કેરળના પથાનામથીત્તા નગરમાં રહેતા ઉન્નીથન નામના શકશે વર્ષ 2005માં તેની માતાની ઘાતકી હત્યા કરી હતી. એ ગુનામાં દોષિત કર્યા બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. દરમિયાનમાં શનિવારે તેને પેરોલ મળ્યા બાદ તે પન્નાપીજ્ઞા ગામે રહેતા તેના નાના ભાઈ મોહન ઉન્નીથન ના ઘરે ગયો હતો. ત્યાં કોઈપણ બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઉન્નીથને તના સગા નાના ભાઈને જમીન ઉપર પછાડી પછાડીને મારી નાખ્યો હતો. આ ઘટના અંગે કોઈએ જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ એ દરમિયાન અત્યારે નાસી છૂટ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને નાકાબંધી કર્યા બાદ અંતે ઉડુર  ગામ ખાતેથી અત્યારે ઝડપાઈ ગયો હતો.

Tags:

hatya

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 4:00 વાગે લોકસભામાં ચર્ચાનો જવાબ આપશે

Next

દેશમાં ઉત્પાદન ક્ષેત્રમાં કેટલી વૃધ્ધિ થઈ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
હોર્મુઝ મિશનમાં અમારે કોઈની મદદની જરૂર નથી, અમે એકલા જ લડી લેશું, ટ્રમ્પનું નિવેદન
16 મિનિટutes પહેલા
મોત અને મોજતબાને એક વેતનું જ છેટુ રહી ગયું, મિસાઈલ હુમલા પહેલા જ નીકળી ગયા હતા
16 મિનિટutes પહેલા
ટ્રમ્પનું આક્રમણખોર માનસ હજુ પણ અશાંત, હવે ક્યુબા પર કબજાનો સંકેત, કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
17 મિનિટutes પહેલા
જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પૂંછ જિલ્લામાં સેનાના જવાનોએ આપી ઇફતાર પાર્ટી, અસંખ્ય લોકોની હાજરી
18 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

હોળી સ્પેશિયલ ઠંડાઈ – જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત
1 વર્ષ પહેલા
વડાપ્રધાનના કાર્યક્રમને લઈને `વોર્ડપ્રમુખ’ સાથેના સંકલન વિશે પૂછાતાં જ મામલો બિચક્યો…વાંચો શું થયું..
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ હરિયાણામાં કોંગ્રેસ પર કેવો પ્રહાર કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારત સરકારના એજન્ટોની બિશ્નોઇ ગેંગ સાથે સાંઠગાંઠ: કેનેડાનો આક્ષેપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર