Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જુનિયરને ત્રણ કલાક સુધી ઉભો રખાયો, અંતે મોતને ભેટ્યો

Sun, November 17 2024

પાટણની ધારપુર મેડીકલ કોલેજમાં MBBSમાં દાખલ થયેલા ધ્રાંગધ્રાના જેસડા ગામના યુવાન સાથે રેગીંગ

11 જુનિયર અને 16 સિનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ

રેગીંગ પુરવાર થશે તો આકરાં પગલાની જાહેરાત

પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા એક સ્ટુડન્ટ અનિલ મેથાણીયાનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. આ વિદ્યાર્થીને સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. એવું પણ જાણવા મળે છે કે કેટલાક સ્ટુડન્ટે તેને ત્રણ કલાક સુધી ઉભો રખાવીને પરેશાન કર્યો હતો જેના કારણે સ્ટુન્ડ ઢળી પડ્યો હતો.

પાટણથી છ કિલોમીટરના અંતરે આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા અભ્યાસ કરતો હતો ચાલુ વર્ષે તેને એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે ગતરોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. જેના કારણે 18 વર્ષીય યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પરિવારજનોએ જણાવ્યું હતું.

આ ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, ‘અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જણાવા મળ્યું કે, સિનિયર વિદ્યાર્થીઓ બેથી ત્રણ કલાક સુધી મૃતક વિદ્યાર્થીને ઈન્ટ્રોડક્શન માટે ઊભો રાખતા આ ઘટના બની હતી.’

મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે કોલેજની એન્ટી રેગિંગ કમિટીના સિનિયર ડોક્ટરો દ્વારા બંધ બારણે 11 જેટલા જુનિયર અને 16 જેટલા સિનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થશે તો સિનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી: એકનાથ શિંદેનો ધડાકો

Next

ખુદ મુખ્યમંત્રીના નિવાસ્થાન ઉપર પણ હુમલો મુખ્યમંત્રીના જમાઈનું મકાન ટોળાએ સળગાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મુંબઈ, પુણે અને પાલઘરમાં અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા : 4ના મોત, અનેક માર્ગો બંધ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક લઈને સ્વદેશ પાછી ફરેલી ભારતીય હોકી ટીમનું દિલ્હી એરપોર્ટ પર શાનદાર સ્વાગત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી હુમલો: 31 લોકોના મોત, 170 ઘાયલ, ઇમરજસી જાહેર
ગુજરાત
3 સપ્તાહs પહેલા
‘વોઇસ ઓફ ડે’નાં સમાચારનો પડઘો : રાજકોટ GST અપીલમાં મળ્યા એક સાથે બે ડેપ્યુટી કમિશનર
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર