Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

વેપારી પાસે રૂ.5 લાખની ખંડણી માંગનાર ટોળકીએ ગે-શોખીનો પાસે પણ નાણાં પડાવ્યા

Wed, November 29 2023

ઇમિટેશનનો વેપારીને ધમકી આપનાર પૂર્વ કર્મચારી સહિત બે પકડાયા
બ્‍લૂડ ગે નામની એપ્‍લીકેશન સાથે જોડાયેલા ટોળકીની આગવીઢબે પૂછપરછ

સામા કાંઠાના ઇમિટેશનનો વેપારીને ધમકી આપી પુર્વ કર્મચારી અને તેના બે મિત્રો સાથે મળી રૂ.5 લાખની ખંડણી માંગ્યાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં બે શખ્‍સને પકડી લઇ અન્‍ય એકની શોધખોળ કરી પૂછપરછ કરતાં આ આ ટોળકીએ બ્‍લૂડ ગે નામની એક  એપ્‍લીકેશનના આધારે ગે યુવાનોના ગ્રુપમાં સામેલ આ ટોળકીએ કાલાવડના એક શોખીન યુવાનને ફસાવી નાણા પડાવ્‍યાની  પણ વિગતો બહાર આવી રહી છે. પકડાયેલ બંને શખ્સો આવા અન્ય કયા કયા ગુનાહિત કૃત્‍યની સાથે સડોવાયેલ છે ? તે બાબતે વધુ પૂછપરછ કરવામાં આવી છે.


સામા કાંઠે આડા પેડક રોડ પર અવધપુરી સોસાયટી-૨માં રહેતાં અને રણછોડનગર-૩માં ઉમાવંશી સેલ્‍સ નામની ઇમિટેશનનની દૂકાન ધરાવતા ચંદ્રકાંતભાઇ મોતીભાઇ જીણજા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે હુશેન કુરેશી, કિશન વાઘેલા તથા દેવાંગ વિરૂધ્‍ધ પાંચ લાખની ખંડણી માટે ધમકી આપ્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ત્રિપુટી જીજે૦૩એનઇ-૮૩૪૧ નંબરના ‘પ્રેસ’ લખેલા એક્‍ટીવા વેપારી પાસે રૂબરૂ આવી જો રૂપિયા નહિ આપે તો મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચના પી. આઈ બી. ટી. ગોહિલ તેમજ બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ સહિતના સ્ટાફે તપાસ કરી કરેલ છે. ભાવનગર રોડ પાસે,ગંજીવાડા શેરી નંબર-૧૫માં રહેતા પૂર્વ કર્મચારી કિશન જેન્તીભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) અને હુશેન સલીમભાઇ કુરેશી (ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી તેમજ અન્ય એક શખ્સ દેવાંગની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કિશન, હુશેન અને દેવાંગ મિત્રો છે.

૨૦૧૯માં કિશન વાઘેલા વેપારી ચંદ્રકાંતભાઇ જીણજાની દૂકાનમાં નોકરી કરતો હતો. હાલમાં તેણે મિત્ર હુશેન અને દેવાંગ સાથે મળી આ વેપારી પાસેથી નાણા કઢાવવા કારસો ઘડયો હતો. મોબાઈલ માં તપાસ કરતાં આ બંને શખ્સો ગે એપમાં સામેલ હોવાનું અને એપ્‍લીકેશનના આધારે ગે યુવાનોના ગ્રુપમાં સામેલ આ ટોળકીએ કાલાવડના એક શોખીન યુવાનને ફસાવી નાણા પડાવ્‍યાનું પણ ચર્ચાઇ રહ્યું છે જોકે બંનેના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને વિશેષ પૂછપરછમાં ત્રિપુટીનો આ બનાવમાં શું અને કેવો રોલ છે? તેની પણ તપાસ થઇ રહી છે.

Share Article

Other Articles

Previous

તારીખ પે તારીખ: એઈમ્સમાં દર્દીઓ ૩૦ ડિસેમ્બરથી દાખલ થઈ શકશે

Next

માવઠાથી નોંધપાત્ર નુકસાનીની શક્યતા ઓછી: રાઘવજી પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ધો.12માં એક જ દિવસે ભૂગોળ અને આંકડાશાસ્ત્રની પરીક્ષા: વિદ્યાર્થીઓને મુશ્કેલી
રાજકોટ
6 મહિના પહેલા
ચૂંટણી પંચ આકરાં પાણીએ : ગુજરાત, ઉત્તરપ્રદેશ, હિમાચલ, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડનાં ગૃહસચિવો અને બંગાળના ડીજીપીને પદ પરથી હટાવ્યા
Breaking
1 વર્ષ પહેલા
આંધ્રમાં ભાજપ અને ટીડીપી વચ્ચે ડીલ ફાઈનલ, ચંદ્રબાબુની પાર્ટી લોકસભાની 17 બેઠકો પર અને ભાજપ તથા જનસેના 8 બેઠકો પર ચૂંટણી લડશે
Breaking
1 વર્ષ પહેલા
Chhaava Review : અક્ષય ખન્નાનો પડકાર, વિકી કૌશલની ગર્જના… વેલેન્ટાઈન ડે પર રીલીઝ થયેલી ફિલ્મ છાવા કેવી છે ??
Entertainment
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર